વાંકાનેરમાં શનિવારે ગાયત્રી શકિતપીઠનો 34મો પાટોત્સવ ઉજવાશે મોરબીમાં ડ્રેનેજ-સ્ટ્રોમ વોટરના કામ માટે જુદાજુદા ત્રણ રોડને પોણો મહિના સુધી બંધ કરાયા મોરબી જિલ્લા કમલમ ખાતે પ્રભારી મંત્રીની હાજરીમાં ચૂંટણી લક્ષી બેઠક યોજાઈ મોરબીમાં શનિવારે ખાખરેચી દરવાજે આવેલ શ્રી લીલા લીમડાવાળી મેલડીનો નવરંગ માંડવો યોજાશે જય શ્રી રામના નારા સાથે મોરબીમાં રામ નવમીના દિવસે સમગ્ર હિન્દુ સમાજ અને વિવિધ સંગઠનો ભવ્ય શોભાયાત્રા યોજાઇ મોરબીના જલારામ ધામ ખાતે ભગવાન રામનું પૂજન, મહાઆરતી અને મહાપ્રસાદનો કાર્યક્રમ યોજાયો મોરબી મહાપાલિકાની 12 બેઠકો ઉપર કોંગ્રેસના સત્તાવાર ઉમેદવારોના નામ જાહેર કરાયા, જો સત્તા ઉપર કોંગ્રેસ આવશે તો કૌભાંડીયાઓ થશે જેલ ભેગા: પુષ્પરાજસિંહ જાડેજા મોરબી જિલ્લામાં LCB, SOG તેમજ જુદાજુદા પોલીસ સ્ટેશનમાંથી કુલ 12 પીએની બદલી, નવા 6 મુકાયા
Breaking news
Morbi Today

વાંકાનેરના મહારાણા-સાંસદ દ્વારા મચ્છુ-૧ ડેમમાં નવા નીરના કરાયા વધામણાં


SHARE











વાંકાનેરના મહારાણા-સાંસદ દ્વારા મચ્છુ-૧ ડેમમાં નવા નીરના કરાયા વધામણાં

વાંકાનેર તાલુકા ઉપરાંત ટંકારા અને મોરબી જિલ્લા માટે આશીર્વાદ સમાન મચ્છુ -૧ ડેમ છેલ્લા ચાર વર્ષથી ચોમાસામાં ઓવરફ્લો થઈ છે તેવી જ રીતે ચાલુ વર્ષ ચોમાસામાં ઓવરફ્લો થયેલ છે એટ્લે કે છેલ્લા પાંચ વર્ષથી આ ડેમ ઓવરફ્લો થઈ રહ્યો છે જેથી લોકોને પીવાના અને સિંચાઇ માટેના પાણીની કોઈ ચિંતા રહેતી નથી ત્યારે વાંકાનેરના મહારાણા અને નવનિયુક્ત રાજ્યસભા સાંસદ કેસરીદેવસિંહજી ઝાલાના હસ્તે શાસ્ત્રોક વિધિ પ્રમાણે જળાશયમાં ધડી, મોળ્યો, ચુંદડી, શ્રીફળ અને ફૂલ મૂકીને નવા નીરના વધામણા કરવામાં આવ્યા હતા. આ તકે વાંકાનેર તાલુકા અને જિલ્લા ભાજપ પરિવારના હોદેદારો, આગેવાનો સહિતના લોકો હાજર રહ્યા હતા






Latest News