વાંકાનેરમાં શનિવારે ગાયત્રી શકિતપીઠનો 34મો પાટોત્સવ ઉજવાશે મોરબીમાં ડ્રેનેજ-સ્ટ્રોમ વોટરના કામ માટે જુદાજુદા ત્રણ રોડને પોણો મહિના સુધી બંધ કરાયા મોરબી જિલ્લા કમલમ ખાતે પ્રભારી મંત્રીની હાજરીમાં ચૂંટણી લક્ષી બેઠક યોજાઈ મોરબીમાં શનિવારે ખાખરેચી દરવાજે આવેલ શ્રી લીલા લીમડાવાળી મેલડીનો નવરંગ માંડવો યોજાશે જય શ્રી રામના નારા સાથે મોરબીમાં રામ નવમીના દિવસે સમગ્ર હિન્દુ સમાજ અને વિવિધ સંગઠનો ભવ્ય શોભાયાત્રા યોજાઇ મોરબીના જલારામ ધામ ખાતે ભગવાન રામનું પૂજન, મહાઆરતી અને મહાપ્રસાદનો કાર્યક્રમ યોજાયો મોરબી મહાપાલિકાની 12 બેઠકો ઉપર કોંગ્રેસના સત્તાવાર ઉમેદવારોના નામ જાહેર કરાયા, જો સત્તા ઉપર કોંગ્રેસ આવશે તો કૌભાંડીયાઓ થશે જેલ ભેગા: પુષ્પરાજસિંહ જાડેજા મોરબી જિલ્લામાં LCB, SOG તેમજ જુદાજુદા પોલીસ સ્ટેશનમાંથી કુલ 12 પીએની બદલી, નવા 6 મુકાયા
Breaking news
Morbi Today

મોરબીના ગાળા નજીક તાજેતરમાં ગામના લોકોએ ખુલ્લા મૂકેલા પુલમાં કોન્ક્રીટ ઉડવા લાગી !


SHARE











મોરબીના ગાળા નજીક તાજેતરમાં ગામના લોકોએ ખુલ્લા મૂકેલા પુલમાં કોન્ક્રીટ ઉડવા લાગી !

મોરબી તાલુકાના ગાળાથી સાપર ગામ તરફ જવા માટેના રસ્તા ઉપર નવો પુલ બનાવવામાં આવેલ છે જેને થોડા સમય પહેલા જ ગામના લોકો દ્વારા ખુલ્લો મૂકવામાં આવ્યો હતો જેથી કરીને સિરામિકમાં માલ લઈને જતાં ભારે વાહનો સહિતના વાહનો ત્યાંથી પસાર થવા લાગ્યા હતા જો કે, હજુ ગણતરીના દિવસો થયા નથી ત્યારે નવા પુલમાંથી કોન્ક્રીટ ઉડવા લાગી છે અને હજુ તો નજીવો વરસાદ પડેલ છે ત્યારે પુલની આ સ્થિતિ છે તો આગામી દિવસમાં શું થશે તે સવાલ છે અને પુલની મજબૂતી અને ગુણવતા સામે પણ સવાલો ઉઠવા લાગ્યા છે






Latest News