હળવદમાં ભારત વિકાસ પરિષદ દ્વારા બાળાઓને 10 હજાર જેટલા ફૂલસ્કેપ ચોપડાનું કરાયું વિતરણ મોરબી જિલ્લામાં ૧૧,૨૯૭ બાળકો બાલવાટિકા-આંગણવાડીમાં પાપા પગલી માંડશે: મોરબી જિલ્લામાં ૧૫,૮૯૭ બાળકો ધો. ૧ અને ૯ માં પ્રવેશ મેળવશે લોકોના કામ કરીને હીરો બનો: પેટા ચૂંટણી પરિણામ બાદ મોરબી જિલ્લા પંચાયતના માજી સદસ્ય મહેશ રાજકોટિયાની ટકોર માળીયા (મી)ના કાજરડા ગામે ઘરમાંથી ત્રણ ચોરાઉ બાઇક સાથે એક શખ્સ પકડાયો: હવે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં બાઇક ચોરીના બે ગુના નોંધાયા ! મોરબી જીલ્લામાં અગાઉ દારૂના ગુનામાં પકડાયેલા બે શખ્સને પાસા હેઠળ સુરતની લાજપોર જેલ હવાલે કરાયા વાંકાનેરના પાંચદ્વારકામાં મૈત્રી કરાર કરનાર યુવાન ઉપર યુવતીના પિતા સહિત ચાર શખ્સોએ કર્યો હુમલો મોરબીના સોખડા ગામ નજીક એસટી બસમાં પાછળથી ટ્રક કન્ટેનર અથડાતાં ત્રિપલ અકસ્માત: બસમાં મોટી નુકશાની વાંકાનેરમાં પાલિકાએ ઘર બનાવવા આપેલ પ્લોટ ઉપર દબાણ કરનાર સામે વૃદ્ધે નોંધાવી લેન્ડ ગ્રેબિંગ
Breaking news
Morbi Today

મોરબી પાલિકાના પુર્વ ઉપપ્રમુખ અને તેના દિકરાની તિક્ષણ હથિયારના ઘા ઝીકીને હત્યા


SHARE















મોરબીના વિસીપરામાં રહેતા પાલિકાના પુર્વ ઉપપ્રમુખ અને તેના દિકરાની તિક્ષણ હથિયારના ઘા ઝીકીને હત્યા કરવામાં આવી છે જેથી તેના મૃતદેહને હાલમાં મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે

મોરબી પાલિકાના પુર્વ ઉપપ્રમુખ હાજીફારૂકભાઈ ઇબ્રાહિમભાઈ મોટલાણી (૫૨) અને તેના દિકરા હાજીઇમતીઆઝ હાજીફારૂકભાઈ મોટલાણી (૨૬)ને મોડી રાતે તિક્ષણ હથિયારના ઘા ઝીકીને હત્યા કરવામાં આવી છે અને હાલમાં વીસીપરામાં બેવડી હત્યા કરવામાં આવી હોવાથી પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો છે અને મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે મુસ્લીમ સમાજના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે અને પોલીસે હત્યાના આ બનાવની એક એક કડી જોડવા માટેના પ્રયાસો શરૂ કર્યા છે 






Latest News