વાંકાનેરમાં શનિવારે ગાયત્રી શકિતપીઠનો 34મો પાટોત્સવ ઉજવાશે મોરબીમાં ડ્રેનેજ-સ્ટ્રોમ વોટરના કામ માટે જુદાજુદા ત્રણ રોડને પોણો મહિના સુધી બંધ કરાયા મોરબી જિલ્લા કમલમ ખાતે પ્રભારી મંત્રીની હાજરીમાં ચૂંટણી લક્ષી બેઠક યોજાઈ મોરબીમાં શનિવારે ખાખરેચી દરવાજે આવેલ શ્રી લીલા લીમડાવાળી મેલડીનો નવરંગ માંડવો યોજાશે જય શ્રી રામના નારા સાથે મોરબીમાં રામ નવમીના દિવસે સમગ્ર હિન્દુ સમાજ અને વિવિધ સંગઠનો ભવ્ય શોભાયાત્રા યોજાઇ મોરબીના જલારામ ધામ ખાતે ભગવાન રામનું પૂજન, મહાઆરતી અને મહાપ્રસાદનો કાર્યક્રમ યોજાયો મોરબી મહાપાલિકાની 12 બેઠકો ઉપર કોંગ્રેસના સત્તાવાર ઉમેદવારોના નામ જાહેર કરાયા, જો સત્તા ઉપર કોંગ્રેસ આવશે તો કૌભાંડીયાઓ થશે જેલ ભેગા: પુષ્પરાજસિંહ જાડેજા મોરબી જિલ્લામાં LCB, SOG તેમજ જુદાજુદા પોલીસ સ્ટેશનમાંથી કુલ 12 પીએની બદલી, નવા 6 મુકાયા
Breaking news
Morbi Today

મોરબી નજીક મહાદેવ મહેર સેવાધામ ભાગવત કથાનું આયોજન


SHARE











મોરબી નજીક મહાદેવ મહેર સેવાધામ ભાગવત કથાનું આયોજન

મોરબીના રવાપર ધુનડા રોડ પર આવેલા મહાદેવ મહેર (સેવાધામ) ખાતે ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે અને તેનો લાભ લેવા માટે ધર્મપ્રેમી જનતાને આયોજકોએ અનુરોધ કરેલ છે

હાલમાં પુરુષોત્તમ મહિનો ચાલી રહીછે ત્યારે આગામી તા.૨૯ જુલાઈને શનિવારથી મોરબીના રવાપર ધુનડા રોડ પર આવેલા મહાદેવ મહેર (સેવાધામ) ખાતે શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે ત્યાર શિવ ધૂન મંડળ દ્વારા આયોજિત આ કથામાં કથાકાર થોભણભાઈ પટેલ (નાનાભેલાવાળા) શ્રોતાઓને કથાનું રસપાન કરાવશે અને દરરોજ બપોરે ૩:૩૦ થી ૬ વાગ્યા સુધી કથા ચાલશે અને કથામાં ધાર્મિક પ્રસંગોની ઉજવણી કરવાનું પણ આયોજન કરવામાં આવ્યું છે આ કથાની પોથી યાત્રામાં બગથળા નકલંગ ધામના મહંત દામજી ભગત સહિતના લોકો હાજર રહેવાના છે આ કથાના આયોજનમાં શિવ ધૂન મંડળ પરિવાર ક્રિષ્ના સ્કૂલની આજુબાજુની સોસાયટીઓ તથા એપાર્ટમેન્ટમાં રહેતા તમામ ધર્મપ્રેમી ભાઈઓ-બહેનોનો સાથ સહકાર મળી રહ્યો છે અને ધર્મપ્રેમી લોકોને કથાનો લાભ લેવા માટે આયોજકોએ આમંત્રણ આપ્યું છે






Latest News