મોરબીમાં બેંક ખાતુ ખોલાવવા જાવ છું કહીને નિકળેલ યુવાન ગુમ મોરબીમાં કેન્સરની બિમારીથી પીડાતા યુવકનું મોત નિપજયું મોરબી રોટરી ક્લબ દ્વારા જીલ્લા ક્ષય કેન્દ્ર ખાતે ટીબીના દર્દીઓને પોષણ કીટનું વિતરણ કરાયું મોરબી નજીક ડબલ સવારી બાઇકને હડફેટે લઈને બે યુવાનનું મોત નિપજાવનાર અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધાયો મોરબીના વનાળીયા ગામે સીમમાંથી બે ઇલેક્ટ્રીક મોટર-કેબલ વાયરની ચોરી મોરબી નજીક હોટલ પાસે જાહેરમાં જુગાર રમતા 5 શખ્સ પકડાયા મોરબીમાં દુષ્કર્મ, દારૂ કેસમાં ફરાર આરોપીઓ તથા ચોરીના ગુનામાં આરોપી પકડાયા, દારૂમાં સંડોવાયેલ એકને હદપાર કરાયો મોરબીના શનાળા અને બહાદુરગઢ ગામે મારામારી : નવ ઇજાગ્રસ્તો સારવારમાં
Breaking news
Morbi Today

મોરબીમાંથી ૧૨ માહિનામાં ૨૬૦૦ ઢોરને મનપાની ટીમે પકડ્યા


SHARE





મોરબીમાંથી ૧૨ માહિનામાં ૨૬૦૦ ઢોરને મનપાની ટીમે પકડ્યા

મોરબીના લોકોને રજડતા ઢોરના ત્રાસમાંથી મુક્તિ મળે તેના માટે રજડતા ઢોરને પકડવા માટેની કાર્યવાહી કરવામાં આવી રહી છે તેવામાં માર્ચ ૨૦૨૫ થી ફેબ્રુઆરી સુધીમાં અંદાજે ૨૬૦૦ જેટલા પશુ પકડવામાં આવ્યા છે. અને હવે મનપા દ્વારા પંચાસર રોડે આવેલ નંદીઘરને ફરીથી કાર્યરત કરવામાં આવ્યું છે.

મોરબી મહાનગરપાલિકાના એએનસીડી શાખા દ્વારા ૨૮ ફેબ્રુઆરીના રોજ નંદીઘરને ફરીથી કાર્યરત કરવામાં આવ્યું છે. અને મોરબીમાંથી અંદાજે ૧૫૦ ખૂંટને પકડીને નંદીઘરમાં મૂકવામાં આવ્યા છે. અને ત્યાં રખડતા પશુની સાચવણી અને જાળવણી કરવામાં આવી રહી છે મોરબી મહાનગરપાલિકા એએનસીડી શાખા દ્વારા માર્ચ ૨૦૨૫ થી ફેબ્રુઆરી સુધીમાં અંદાજે ૨૬૦૦ જેટલા પશુ પકડવામાં આવ્યા છે. આ ઉપરાંત અંદાજે ૨૧૦ જેવા પશુ માલિકોને લાઈસન્સ અને ૩૧ જેટલા ઘાસ વેચાણ માટેનો પરમિટ આપેલ છે મોરબી મહાનગરપાલિકાના એએનસીડી શાખા દ્વારા ૩૩ પેટ ડોગ ના રજીસ્ટ્રેશન થયેલ છે. પશુ માલિકોને પશુ રજીસ્ટ્રેસન કરવા તથા પેટડોગ માલિકને પોતાના પેટડોગનું રજીસ્ટ્રેશન કરવા માટે અપીલ કરીએ છે.






Latest News