મોરબીમાં મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા બાળકોના જન્મદિવસની દાનરાશિમાંથી ૧૦૦ તાડપત્રીનું વિતરણ કરાયું  મોરબીમાં મિત્ર સાથેના જૂના ઝઘડાનો ખાર રાખીને છરી, ધોકા અને પાઈપ વડે હુમલો: યુવાનને છરીના ઘા ઝીકયા, 5 સામે ફરિયાદ વાંકાનેરના માટેલ રોડે કારખાનામાં અને મોરબીના રાજપર ગામે ઇલેક્ટ્રીક શૉટ લાગતાં એક-એક યુવાનનું મોત મોરબીના સનાળા ગામે જાહેરમાં જુગાર રમતા 1 મહિલા સહિત 6 વ્યક્તિ 51,600 ની રોકડ સાથે પકડાયા વાંકાનેરના સરતાનપર રોડે બંધ પડેલા ટ્રકને રીપેર કરતાં સમયે માથા ઉપર જોઇન્ટ પડતાં ઇજા પામેલા યુવાનનું મોત સરકાર કયારે જાગશે?: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આમરણાંત ઉપવાસ આંદોલનમાં બે મહિલા ઉપવાસની તબિયત લથડી ગાંધીનગર ખાતે સરકાર સાથે ચર્ચા કરવા જવાનો મોરબીના જેતપર ગામના ખેડૂતોનો ઇનકાર: યોગ્ય વળતર માટે 6 સ્પષ્ટ માંગણી ખેડૂતોએ મોકલવી દીધી મોરબીના પીપળીયા ચાર રસ્તા પાસે ડમ્પર ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનનું મોત
Breaking news
Morbi Today

વાંકાનેરના સરતાનપર રોડે બંધ પડેલા ટ્રકને રીપેર કરતાં સમયે માથા ઉપર જોઇન્ટ પડતાં ઇજા પામેલા યુવાનનું મોત


SHARE











વાંકાનેરના સરતાનપર રોડે બંધ પડેલા ટ્રકને રીપેર કરતાં સમયે માથા ઉપર જોઇન્ટ પડતાં ઇજા પામેલા યુવાનનું મોત

વાંકાનેરના સરતાનપર રોડ ઉપર આવેલ ટીટા ચોકડી પાસે બંધ પડેલા ટ્રકની નીચે જઈને યુવાન રીપેરીંગ કામ કરી રહ્યો હતો દરમિયાન તેના માથા ઉપર ટ્રકની જોઇન્ટ પડવાના કારણે યુવાનને માથામાં ગંભીર ઇજા થઈ હતી જેથી તેને પ્રથમ સારવાર માટે રફાળેશ્વર પાસે આવેલ ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા ત્યાર બાદ ત્યાંથી વધુ સારવાર માટે તેને અમદાવાદ લઈ જતા હતા દરમ્યાન રસ્તામાંથી યુવાનનું મોત નીપજયું હતું જેથી કસ્માત મૃત્યુના આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

મોરબી તાલુકાના મકનસર ગામે રહેતો પિયુષભાઈ ભીખુભાઈ ભરડા (22) નામનો યુવાન વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ ઉપર આવેલ ટીટા ચોકડી નજીક બંધ પડેલા ટ્રકને રીપેર કરવા માટે થઈને ટ્રકની નીચે જઈને રીપેરીંગ કામ કરી રહ્યો હતો દરમિયાન ટ્રકની જોઈન્ટ તેના માથા ઉપર પડવાના કારણે તે યુવાનને ગંભીર ઈજા થઈ હતી જેથી તે યુવાનને પ્રાથમિક સારવાર માટે રફાળેશ્વર ગામ નજીક આવેલ ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા ત્યારબાદ વધુ સારવાર માટે તેને અમદાવાદ લઈને જઈ રહ્યા હતા જોકે રસ્તામાં તે યુવાનનું મોત નિપજ્યું હતું જેથી કરીને તેના મૃતદેને વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યારબાદ આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News