મોરબીના  રામધન આશ્રમ ખાતે રામદેવપીરના પ્રાગટ્ય ઉત્સવ ઉજવાયો ટંકારામાંથી ચોરી કરેલા ચોરાઉ બાઈક સાથે બે આરોપીની ધરપકડ મોરબીની લીલાપર ચોકડીએ પેપરમિલ એસો. દ્વારા ધારાસભ્યની હાજરીમાં સફાઈ અભિયાન: 1000 વૃક્ષનું કરશે વાવેતર નવા પગલાં, નવી ઉડાન: મોરબી ખાતે ગુજરાતના સૌથી વિશાળ 3D પ્રિન્ટેડ હાઈ-ટેક પ્રોસ્થેટિક લિમ્બ્સ અને એસેસમેન્ટ ફ્રી કેમ્પનું આયોજન નમો સેવા ગાથા અંતર્ગત વાંકાનેર તાલુકામાં બે સ્થળોએ શેરી નાટકના કાર્યક્રમો યોજાયા મોરબીના ખાનપર ખાતે ૧૧મા રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજાયા મોરબી જિલ્લા કક્ષાની નવરાત્રી રાસ-ગરબા સ્પર્ધા યોજાશે મોરબીના કલેક્ટર સ્વપ્નિલ ખરેના હસ્તે પાકિસ્તાનથી સ્થળાંતરિત થયેલા નાગરિકોને ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર એનાયત કરાયા
Breaking news
Morbi Today

મોરબીમાં તાજિયાના તહેવાર પહેલા પોલીસનું ફૂટ પેટ્રોલીંગ યોજાયું


SHARE







મોરબીમાં તાજિયાના તહેવાર પહેલા પોલીસનું ફૂટ પેટ્રોલીંગ યોજાયું

દર વર્ષની જેમ આ વર્ષે પણ શાંતિપૂર્ણ માહોલની અંદર તાજિયાનો ધાર્મિક પ્રસંગ યોજાય તે માટે થઈને પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવતું હોય છે તેવી જ રીતે આજે મોરબીના ડીવાયએસપી જે.એમ. આલની આગેવાની હેઠળ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇડી વાય.બી.જાડેજા તેમજ એલસીબી અને એસઓજીના પીઆઇની હાજરીમાં નગર દરવાજા ચોકથી દરબારગઢ સુધીનું ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. વધુમાં ડીવાયએસપી જે.એમ.આલે જણાવ્યુ હતું કે, મોરબીમાં તાજિયાને તહેવારને ધ્યાને રાખીને જુદા જુદા વિસ્તારોમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત રાખી દેવામાં આવેલ છે મોરબીના તહેવારની ઉજવણી દરમ્યાન ટ્રાફિકની વ્યવસ્થા ન ખોરવાય તેમજ નિયમોનું ચુસ્તપણે પાલન થાય તેની તકેદારી લોકો દ્વારા રાખવામાં આવે તેના માટેની અધિકારી દ્વારા અપીલ કરવામાં આવી હતી




Latest News