મોરબીના જેતપર ગામે કાલે ઉપવાસી છાવણી ખાતે રક્તદાન કેમ્પ યોજાશે: સમગ્ર ગુજરાતનાં ખેડૂતોને રક્તદાન કરવા કરાયું આહ્વાન મોરબીના ગોરખીજડીયા ગામે પ્રાથમિક શાળામાં બાળકોનો પ્રવેશોત્સવ યોજાયો ગુજરાત સહિત દેશમાં વિદ્યાર્થીઓ-યુવાઓના અવાજને બુલંદ કરવા કોંગ્રેસ દ્વારા એપ્લીકેશન લોન્ચ કરાઇ: મોરબીમાં પત્રકાર પરિષદ યોજાઇ મોરબી : ઘુંટુ ખાતેથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં પકડાયેલ ઈસમ જેલહવાલે મોરબીમાં રીક્ષામાં બેસાડી લૂંટ ચલાવતી ટોળકી સક્રિય...? નઝરબાગ રેલ્વે સ્ટેશનથી બેઠેલા યુવાનને નવલખી રોડે લૂંટવા પ્રયાસ : યુવાન ચાલુ રીક્ષાએ કૂદી જતા સારવારમાં વાંકાનેરના વઘાસીયા ટોલનાકા ઉપર ગ્રામજનો દ્વારા કર્યો હતો ચકકાજામ વાંકાનેર-મોરબી-દાહોદ રૂટ પર નવી એસ.ટી. બસ સેવાનો પ્રારંભ મોરબીમાં મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા બાળકોના જન્મદિવસની દાનરાશિમાંથી ૧૦૦ તાડપત્રીનું વિતરણ કરાયું 
Breaking news
Morbi Today

મોરબીના ગોરખીજડીયા ગામે પ્રાથમિક શાળામાં બાળકોનો પ્રવેશોત્સવ યોજાયો


SHARE











મોરબીના ગોરખીજડીયા ગામે પ્રાથમિક શાળામાં બાળકોનો પ્રવેશોત્સવ યોજાયો

મોરબીના ગોરખીજડીયા ગામે આવેલ પ્રાથમિક શાળામાં ગુજરાત સરકાર દ્વારા પ્રેરીત પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો હતો. તેમાં શાળામાં બાલવાટિકામાં પ્રવેશ પામતા ભૂલકાઓને સ્કૂલ કીટ અર્પણ કરીને શાળામાં પ્રવેશ અપાવવામાં આવ્યો હતો ત્યારે ગામના સરપંચ ગૌતમભાઈ મોરડીયા, શાળા SMC ના અધ્યક્ષ અશ્વિનભાઈ ગોરીયા, ગામના આગેવાનો તેમજ વડીલો હાજર રહ્યા હતા. અને બાળકોને હર્ષભેર શાળામાં આવકારવામાં આવ્યા હતા. આ તકે રાજ્યપાલ દ્વારા અર્પણ કરેલ સંસ્કૃત કક્ષનુ ઉદ્ઘાટન ગામના સરપંચ દ્વારા કરવામાં આવ્યું હતું અને આ કાર્યક્રમને અંતે શાળાના આચાર્ય પંકજભાઈ ઠોરીયા દ્વારા શાળાના બધા બાળકોને નાસ્તો કરવવામાં આવ્યો હતો.






Latest News