વાંકાનેરની રાણેકપર શાળામાં રાષ્ટ્રીય પોષણ માહની ઉજવણી કરાઈ મોરબી મનપામાં કતલખાના-નોનવેજની લારીઓ બંધ કરાવવાની માંગ સાથે હિંદુ સંગઠનના આગેવાનોના ધરણા-ધૂન: આંદોલનનું એલાન મોરબીના નવલખી પોર્ટ પર કેપ્ટન અરવિંદ મિશ્રાએ પદભાર સંભાળ્યો હે સાહેબ કલેક્ટર કેવી રીતે બનાઈ ?: મોરબીમાં કોફી વિથ કલેક્ટરના કાર્યક્રમમાં બાળકોએ કર્યો કલેક્ટરને પ્રશ્નો નમો સેવા ગાથા: વાંકાનેરમાં માર્કેટ ચોક કા રાજા ગણપતિ ઉત્સવમાં યોજાયેલ નાટકમાં ધારાસભ્ય જીતુભાઈ સોમાણી હાજર રહ્યા મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા વડીલો અને વડીલ દંપતીનો સન્માન સમારોહ યોજાયો મોરબીના લજાઇ ગામે છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ યુવાનનું મોત, પીપળીયા ચોકડી પાસે ટ્રકે ડબલ સવારી બાઇક ઉડાવ્યું મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા ગેસનો ભાવ 4 માહિનામાં બમણો થઈ ગયો !, એક્સપોર્ટમાં 65 અને લોકલ માર્કેટમાં 20 ટકાનો ઘટાડો
Breaking news
Morbi Today

વાંકાનેરમાં દેવદયા ટ્રસ્ટ દ્વારા ત્રાંસી આંખ માટે નિદાન કેમ્પ યોજાશે


SHARE







વાંકાનેરમાં દેવદયા ટ્રસ્ટ દ્વારા ત્રાંસી આંખ માટે નિદાન કેમ્પ યોજાશે

વાંકાનેર ખાતે દેવદયા ચેરીટેબલ ટ્રસ્ટ અને લાયન્સ કલબ (દેવદયા)ના સંયુકત ઉપક્રમે ત્રાંસી આંખ (સ્કિવન્ટ)ના દર્દીઓ માટે તા.8 ઓગષ્ટને શનિવારના રોજ વિનામૂલ્યે નિદાન અને કેસ નોંધણી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

 કેમ્પમાં વડોદરાના જાણીતા આંખના નિષ્ણાત ડો. જીતેન્દ્ર જેઠાણી અને તેમની ટીમ દર્દીઓની તપાસ કરી જરૂરી માર્ગદર્શન આપશે. દર્દીઓના કેસ નોંધવાની પ્રક્રિયા સવારે 9થી 12 સુધી રહેશે.આયોજકો દ્વારા જણાવાયું છે કે દર્દી સાથે વધુમાં વધુ બે વ્યકિત જ આવી શકશે અને કેસ નોંધાવવા માટે દર્દીએ રૂબરૂ હાજર રહેવું ફરજીયાત રહેશે. કોઈપણ ઉમરના ત્રાંસી આંખના દર્દીઓ કેમ્પનો લાભ લઈ શકશે.આ કેમ્પનું આયોજન દેવદયા ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલીત એન.આર. દોશી, આંખનો હોસ્પીટલ, નવા બસ સ્ટેશન પાસે, વિદ્યાભારતી સ્કૂલ સામે, રાજકોટ રોડ, વાંકાનેર ખાતે કરવામાં આવ્યું છે. વધુ માહિતી માટે મો.94089 39982 પર સંપર્ક કરવા જણાવાયું છે




Latest News