મોરબી નજીક નંબર પ્લેટ વગરના ડમ્પરના ચાલકે બાઈકને હડફેટે લેતા દંપતી ખંડિત: પિતા-પુત્રનું મોત, મહિલા સારવારમાં પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલની નહીં પરંતુ તેઓએ પાટીદાર સમાજ અને આંદોલનકારીઓની માફી માંગવી જોઈએ: મોરબીથી મનોજ પનારા ​​​​​​​મોરબીમાં ઘરેથી કોઈને કશું જ કહ્યા વગર નીકળી ગયેલ કિશોરીનું અભયમની ટીમે પરિવાર સાથે કરાવ્યું મિલન મોરબી જિલ્લા મહિલા કોંગ્રેસના સ્નેહમિલનમાં વાંકાનેર તાલુકા-મોરબી શહેર મહિલા કોંગ્રેસનાં નવા પ્રમુખ જાહેર કરાયા મોરબીના જેતપર રોડ ઉપર ટ્રક ચાલકે હડફેટે લેતા રોડ ક્રોસ કરતી મહિલાનું મોત હળવદના નવા અમરાપર ગામે બાઈક સરખું ચલાવવા-ઝઘડો નહીં કરવાનું સમજાવતા યુવાનને ચાર શખ્સોએ ધારિયા, પાઇપ અને ધોકાથી માર માર્યો મોરબીના રવાપર રોડ ઉપર રહેતા આધેડ મહિલાએ મચ્છુ-2 ડેમમાં ઝંપલાવીને કર્યો આપઘાત મોરબીના ચાંચાપર ગામેથી બીમારી સબબ સારવાર માટે રાજકોટ સુધી લઈ જવામાં આવેલ અજાણ્યા યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા મહિલા કોંગ્રેસના સ્નેહમિલનમાં વાંકાનેર તાલુકા-મોરબી શહેર મહિલા કોંગ્રેસનાં નવા પ્રમુખ જાહેર કરાયા


SHARE



































મોરબી જિલ્લા મહિલા કોંગ્રેસના સ્નેહમિલનમાં વાંકાનેર તાલુકા-મોરબી શહેર મહિલા કોંગ્રેસનાં નવા પ્રમુખ જાહેર કરાયા

મોરબીમાં આવેલ જડેશ્વર મહાદેવ મંદિર ખાતે નવા વર્ષ નિમિત્તે મોરબી જિલ્લા મહિલા કોંગ્રેસના પ્રમુખ દમયંતીબેન નિરંજની અને મોરબી જિલ્લા લઘુમતિ વિભાગના જિલ્લા મહિલા પ્રમુખ જિન્નતબેન મોડની આગેવાનીમાં સ્નેહમિલન અને સન્માન સમારોહ યોજાયો હતો. જેમા મુખ્ય મહેમાન તરીકે મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ ગીતાબેન દુબરિયા હાજર રહ્યા હતા આ ઉપરાંત જિલ્લા મહિલા કોંગ્રેસના ઉપપ્રમુખ જોશનાબેન સહિતના હોદેદારો, આગેવાનો અને કાર્યકરો હાજર રહ્યા હતા આ તકે ટંકારા શહેર મહિલા કોંગ્રેસનાં પ્રમુખ મીનાબેન ત્રિવેદીનુ સન્માન કરવામા આવ્યુ હતું અને મોરબી તાલુકા મહિલા કોંગ્રેસનાં પ્રમુખ તરીકે નેહલબા રાઠોડ અને વાંકાનેર શહેર મહિલા કોંગ્રેસનાં પ્રમુખ તરીકે એકતાબા ઝાલાને મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ ગીતાબેન દુબરિયાના હસ્તે નિમણૂક પત્ર આપવામાં આવ્યા હતા આ બંને મહિલા હોદેદારોને સહુકોઈએ તેઓને શુભકામનાઓ પાઠવી હતી.


















Latest News