મોરબીના જોધપર નદી-ટીંબડી ગામે પ્રાથમિક શાળામાં ૨૧ સપ્ટેમ્બરે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાશે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત મોરબીમાં શિક્ષણમાં પુનઃસ્થાપિત થયેલા બાળકોનું સન્માન કરીને અપાઈ શૈક્ષણિક કીટ રમત ગમત ક્ષેત્ર કારકિર્દી બનાવવા ખેલાડીઓ માટે પ્રથમ પગથિયું ખેલ મહાકુંભ: અંજુ શર્મા મોરબી કુબેર ટોકીઝ પાસે બાઈક સ્લીપ થતા ઈજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો મોરબી ઘુંટુ ગામે વાડીએ દવા પી જતા આધેડનું મોત મોરબીની વી.સી.ટેકનિકલ હાઇસ્કુલ ખાતે ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડના અનુદાનથી સંસ્કૃત કક્ષનું લોકાર્પણ ગણેશોત્સવ બનશે જનસેવાનો મહોત્સવ: હળવદ કા રાજા ગણપતિ પંડાલમાં કાલે નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પ મોરબી જીલ્લામાં ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી માટે ખેડૂતોને ઓનલાઈન નોંધણી કરાવવા તંત્રનો અનુરોધ
Breaking news
Morbi Today

ટંકારાના ડેમી-2 ડેમના 2 દરવાજા ચેકડેમો ભરવા માટે 1 ફૂટ ખોલ્યા


SHARE





ટંકારાના ડેમી-2 ડેમના 2 દરવાજા ચેકડેમો ભરવા માટે 1 ફૂટ ખોલ્યા

ટંકારાના નસીતપર ગામ પાસે ડેમી-2 ડેમ આવેલ છે આ ડેમના 2 દરવાજાને સોમવારે 1 ફૂટ સુધી ખોલીને નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે અને ડેમની નીચેના ભાગમાં આવેલ ચેકડેમોને સિંચાઇ માટે ભરવા ડેમમાંથી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે.

હાલમાં સિંચાઇ વિભાગના અધિકારી પાસેથી મળતી માહિતી મુજબ ડેમી-2 ડેમ આવેલ છે આ ડેમના 2 દરવાજાને સોમવારે 1 ફૂટ સુધી ખોલીને નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે અને હાલમાં ડેમમાં જે પાણી ભરેલું છે તેમાંથી 15 એમસીએફટી પાણી નદીમાં છોડવા રજૂઆત કરાઈ હતી જેને હાલમાં ડેમમાંથી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. ઉલેખનીય છે કે ડેમના દરવાજા ખોલવામાં આવ્યા તે પહેલા ટંકારા તાલુકાના નસીતપર, નાના રામપર અને મોટા રામપર તેમજ મોરબી તાલુકાના ચાચાપર, ખાનપર અને કોયલી ગામના લોકોને એલર્ટ કરાયા હતા.




Latest News