મોરબી કુબેર ટોકીઝ પાસે બાઈક સ્લીપ થતા ઈજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો મોરબી ઘુંટુ ગામે વાડીએ દવા પી જતા આધેડનું મોત મોરબીની વી.સી.ટેકનિકલ હાઇસ્કુલ ખાતે ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડના અનુદાનથી સંસ્કૃત કક્ષનું લોકાર્પણ ગણેશોત્સવ બનશે જનસેવાનો મહોત્સવ: હળવદ કા રાજા ગણપતિ પંડાલમાં કાલે નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પ મોરબી જીલ્લામાં ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી માટે ખેડૂતોને ઓનલાઈન નોંધણી કરાવવા તંત્રનો અનુરોધ મોરબીના સરદારનગર સોસાયટીના ગણેશ ઉત્સવમાં ત્રિવિધ કાર્યક્રમ યોજાયો મોરબીમાં દુકાનમાંથી 40 શંકાસ્પદ મોબાઈલ ફોન સાથે વેપારીની અટકાયત હળવદના દેવીપુર ગામે યુવતી અને મોરબીના નીચી માંડલ ગામ પાસે કારખાનાના કવાર્ટરમાં યુવાનનો ગળાફાંસો ખાઈને આપઘાત
Breaking news
Morbi Today

ટંકારાના અમરાપર પાસે કોઝવેની જગ્યાએ પુલ બનાવવાની માંગ કેમ ધ્યાને લેવાતી નથી ?


SHARE





ટંકારાના અમરાપર પાસે કોઝવેની જગ્યાએ પુલ બનાવવાની માંગ કેમ ધ્યાને લેવાતી નથી ?

ટંકારાના જુદાજુદા ગામોમાં વરસાદ પડી રહ્યો છે ત્યારે ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે ડેમી નદીમાપણી આવ્યું હતું અને ટંકારા તેમજ વાકાનેરને જોડતા રસ્તા ઉપર કોઝવેમાં પાણી આવી હતું હતું જેથી કરીને અમરાપર, ટોળ, કોઠારીયા ગામના રહીશોનો ટંકારા સાથે સંપર્ક ટુટી ગયો હતો તેવામાં આ કેઝવે ઉપરથી બાઇક આઈને પસાર થવા માટે એક યુવાન નીકળ્યો હતો અને તેનું બાઇક પાણીના પ્રવાહમાં તણાઇ ગયું હતું અને યુવાનનો જીવ માંડ માંડ બચ્યો હતો અત્રે ઉલેખનીય છે કે, દર વર્ષે ચોમાસામાં આવી જ પરિસ્થિતી હોય છે જેથી કરીને અમરાપર ગામના હુસેનભાઇ સહિતના આગેવાનોએ અનેક વખત અધિકારીઓ અને પદાધિકારીઓને કોઝવેની જગ્યાએ પુલ બનાવી આપવાની માંગ કરેલ છે જો કે, તેને ધ્યાને લેવામાં આવી રહી નથી જેથી કરીને અધિકારીઓ અને પદાધિકારીઓ આ કેઝવે ઉપર જીવલેણ અકસ્માતનો બનાવ બને તેની રાહ જોઈ રહ્યા હોય તેવો ઘાટ સર્જાયો છે




Latest News