મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મીતાણા ચોકડી નજીક સ્કૂલ બસમાં આગ: 30 જેટલા બાળકોનો ચમત્કારી બચાવો કચ્છ જીલ્લામાં નવા સીએનજી પંપ કાર્યરત કરવા સાંસદ વિનોદભાઈ ચાવડાએ કરી ગેસ કંપનીઓમાં રજૂઆત મોરબીની રવાપર ચોકડી પાસે યુવાન ઉપર માથાના ભાગે છરી વડે હુમલો, સારવારમાં હળવદના વેજનાથ પાર્કમાં ઘરમાં જુગાર રમતા 6 શખ્સ પકડાયા મોરબીમાં અગાઉ કરેલી પોલીસ ફરિયાદનો રોષ રાખીને બે લોકો ઉપર ચાર ઇસમોનો હુમલો, ૨૪ હજારની લૂંટ મોરબીમાંથી દેશી હાથ બનાવટની પિસ્તોલ-2 કાર્ટિસ સાથે એક શખ્સ પકડાયો મોરબીના જાંબુડીયા ગામ પાસે કારખાનામાંથી ચોરી કરેલા વાયર સાથે બે આરોપીની ધરપકડ વાંકાનેર: જડેશ્વરના મેળામાં વિખુટા પડી ગયેલા બાળકનું પોલીસે પરિવાર સાથે મિલન કરાવ્યું
Breaking news
Morbi Today

મોરબી નજીક નેરોવા સીરામીક એલએલપીની ઓફિસમાં જુગાર રમતા 7 શખ્સ 6.88 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા: એકની શોધખોળ


SHARE







મોરબી નજીકના મહેન્દ્રનગર પાસે  નિલકંઠ શોપીંગમાં આવેલ નેરોવા સીરામીક એલ.એલ.પી.ની ઓફિસમાં જુગારની રેઇડ કરી હતી ત્યારે સાત ઇસમો જુગાર રમતા હતા માટે રોકડા ૬,૮૮,૫૦૦ ના મુદામાલ સાથે તેની એલ.સી.બી.ની ટીમે ધરપકડ કરેલ છે

મોરબી એલ.સી.બી.ના પીઆઇના માર્ગદર્શન નીચે સ્ટાફ કામ કરે છે ત્યારે ચંદુભાઇ કાણોતરા, નિરવભાઇ મકવાણા અને ભગીરથસિંહ ઝાલાને સંયુકતમાં મળેલ ખાનગી હકિકત આવી હતી જેના આધારે મહેન્દ્રનગર નિલકંઠ શોપીંગમાં નેરોવા સીરામીક એલ.એલ.પી.નામની ઓફિસમાં રેઇડ કરી હતી ત્યારે આરોપી પરેશભાઇ બેચરભાઇ પટેલ, નિતેશભાઇ ઉર્ફે ભરતભાઇ રતીલાલ પટેલ, અનીલભાઇ રવજીભાઇ પટેલ, દિનેશભાઇ ઉર્ફે દિપક હરજીભાઇ પટેલ, દિલીપભાઇ બાબુભાઇ પટેલ,  અશોકભાઇ ભાણજીભાઇ પટેલ અને સુનિલ છગનભાઇ પટેલ જુગાર રમતા ઝડપાયા હતા જોકે, હરેશ ઉર્ફે કારો નરસીભાઇ પટેલ હાજર મળી આવેલ નથી માટે તેને પકડવા તાજવીજ શરૂ કરી છે અને હાલમાં પોલીસે ૬,૮૮,૫૦૦ નો મુદામાલ કબજે કરેલ છે




Latest News