મોરબીની રવાપર ચોકડી પાસે યુવાન ઉપર માથાના ભાગે છરી વડે હુમલો, સારવારમાં હળવદના વેજનાથ પાર્કમાં ઘરમાં જુગાર રમતા 6 શખ્સ પકડાયા મોરબીમાં અગાઉ કરેલી પોલીસ ફરિયાદનો રોષ રાખીને બે લોકો ઉપર ચાર ઇસમોનો હુમલો, ૨૪ હજારની લૂંટ મોરબીમાંથી દેશી હાથ બનાવટની પિસ્તોલ-2 કાર્ટિસ સાથે એક શખ્સ પકડાયો મોરબીના જાંબુડીયા ગામ પાસે કારખાનામાંથી ચોરી કરેલા વાયર સાથે બે આરોપીની ધરપકડ વાંકાનેર: જડેશ્વરના મેળામાં વિખુટા પડી ગયેલા બાળકનું પોલીસે પરિવાર સાથે મિલન કરાવ્યું મોરબીમાં નાની કેનાલ રોડ અને રવાપર ગામે જુદીજુદી જગ્યાએ જુગારની 2 રેડમાં 9 મહિલા સહિત કુલ 19 લોકો ઝડપાયા ટંકારાના લજાઈ ગામેથી એક્ટિવામાં પત્નીને બેસાડીને જડેશ્વર મેળામાં જતાં યુવાનને નડ્યો અકસ્માત: દંપતી સારવારમાં
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં પોલીસ દારૂના અડ્ડા બંધ ન કરાવે તો આમ આદમી પાર્ટી કરશે જનતા રેડ


SHARE







મોરબી જીલ્લામાં પોલીસ દારૂના અડ્ડા બંધ ન કરાવે તો આમ આદમી પાર્ટી કરશે જનતા રેડ

બોટાદ અને બરવાળામાં લઠ્ઠાકાંડના લીધે ઘણા લોકોના મોત થયા છે અને તો પણ આજની તારીખે મોરબી સહિત ગુજરાતમાં દેશી દારૂનું વેચાણ બેફામ કરવામાં આવી રહ્યું છે ત્યારે મોરબી જીલ્લામાં આમ આદમી પાર્ટી દ્વારા કલેકટર મારફતે રાજ્યપાલને આવેદન પત્ર આપીને નારા લગાવી ગુજરાતના ગૃહમંત્રી અને મુખ્યમંત્રીના રાજીનામાની માંગ કરવામાં આવી છે ત્યારે મોરબી જિલ્લા આપ પ્રમુખ વસંતભાઈ ગોરીયા, ગિરીશભાઈ પેથાપરા, પંકજભાઈ રણસરિયા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા અને આમ આદમી પાર્ટી દ્વારા ધરણા કરીને ભાજપ હાય હાય સહિતના નારા લગાવવામાં આવ્યા હતા તેમજ લોકોને સારી પ્રાથમિક સુવિધા આપવામાં ભાજપ સરકાર નિષ્ફળ ગયેલ છે તેવો આક્ષેપ કરવામાં આવેલ છે




Latest News