મોરબીની કે.જી.એલ. કંપનીમાં કામ કરતી વખતે પડી જતા મોત મોરબીમાં બાઈક-બસ અથડાયા બાદ મારામારી માળીયા (મી) નાના દહીસરા ગામ પાસે ડેલામાં આવેલ ઓરડીમાંથી દારૂની 117 બોટલ ઝડપાઈ: બે આરોપીઓની શોધખોળ મોરબી જીલ્લામાં ગાડી સળગી જતાં વાહનના માલિકને 12 લાખનો વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ મોરબી રાજકોટ હાઇવે રોડના કામમાં બેદરકારી રાખનારા અધિકારીઓ-કોન્ટ્રાક્ટર સામે પગલા લેવા મહેશભાઇ લિખિયાની માંગ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરીને ગર્ભ રાખી દેનારા આરોપીને પોકસો કોર્ટે 20 વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો મોરબી જીલ્લામાં ૩૧.૭ કરોડના ખર્ચે બનેલા બે રમતગમત સંકુલનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વર્ચ્યુઅલ હાજરી અને મંત્રી કાંતિભાઈની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદના શિરોઈ ગામે દાડમ ફાર્મ અને અમરદીપ ટિસ્યુકલ્ચર લેબની કલેકટરે મુલાકાત લીધી
Breaking news
Morbi Today

મોરબીના સ્વામિનારાયણ ગુરુકુળ, પી.જી.પટેલ કોલેજ અને એલ.ઇ. કોલેજના વિદ્યાર્થીઓને ઇ-FIR અને ટ્રાફિકની માહિતી આપાઈ


SHARE







મોરબીના સ્વામિનારાયણ ગુરુકુળ, પી.જી.પટેલ કોલેજ અને એલ.ઇ. કોલેજના વિદ્યાર્થીઓને ઇ-FIR અને ટ્રાફિકની માહિતી આપાઈ

તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા ઈ.એફ.આએર લોન્ચ કરવામાં આવી છે અને તેનો પ્રચાર પ્રસાર કરવા માટે જણાવવામાં આવ્યું હોય જુદા જુદા પોલીસને તપોવન દ્વારા જુદી જુદી સંસ્થાઓમાં કાર્યક્રમ યોગીને આ અંગે પ્રચાર પસાર કરવામાં આવી રહ્યો છે દરમિયાનમાં મોરબી સીટી બી ડિવિઝન પીઆઇ દેખાવડીયા દ્વારા બાળકોને ના વિવિધ બાબતો સિદ્ધાંતો કાયદા કે મહત્વ પોલીસ કામગીરી જીવન ઘડતર ની પ્રેરણા વગેરે બાબતો અંગે માર્ગદર્શન આપવા તેમજ બાળકોને મૂંઝવતા પ્રશ્નોનો તેઓને ઉકેલ મળી રહે તે અંગે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું તેમજ હાલમાં સમાજમાં બની રહેલા ક્રાઈમની બાળકો ઉપર થતી વિકૃતસર અને આમા કઈ રીતે ઘટાડો કરી શકાય તેમાં સમાજનો શું રોલ પરિવારનો શું રોલ આ અંગે પણ તેઓએ બાળકો અને સમજ આપી હતી. તેવી જ રીતે મદદનીશ પોલીસ અધિક્ષક અતુલકુમાર બંસલપીઆઇ પી.એ.દેકાવાડીયા દ્વારા એલ.ઇ. કોલેજમાં ઇ-એફ.આઇ.આર સીટીઝન પોર્ટલની માહિતી આપવામાં આવી હતી અને ડીવાયએસપી મુનાફખાન પઠાણપીઆઇ એમ.પી.પંડ્યા સહિતના સ્ટાફ દ્વારા પી.જી. પટેલ કોલેજના વિધાર્થીઓને ઇ-એફ.આઈ.આર. સીટીઝન પોર્ટલ એપની માહિતી આપવામાં આવી હતી જેથી કરીને કોલેજના પ્રિન્સિપાલ રવિન્દ્ર ભટ્ટ દ્વારા અધિકારીઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો






Latest News