હળવદના જુના ઇશનપુર ગામે જમવા બાબતે બોલચાલી કરીને યુવાનને 3 શખ્સોએ માર માર્યો હળવદના ચરાડવા ગામે ગેરેજ પાસેથી કચરો ઉપાડવાનું કહેતા દુકાનદારને પાવડાના હાથા વડે માર માર્યો ટંકારા નજીક કારખાનામાં કામ દરમ્યાન માથામાં ઇજા પામેલા યુવાનનું સારવારમાં મોત સૌરાષ્ટ્ર યુનિ. કક્ષાએ યોજાયેલ ટેબલટેનિસ ટુર્નામેન્ટમાં મોરબીના બે ખેલાડીઓ બન્યા વિજેતા મોરબીના મહેન્દ્રનગર ગામે સ્કૂલ પાસે ખુલ્લી કુંડીને બંધ કરવા જિલ્લા કોંગ્રેસનાં પૂર્વ પ્રમુખની માંગ  મોરબીમાં સ્વ. રમેશભાઈ અજાણાની પ્રથમ માસિક પુણ્યતિથિએ રક્તદાન કેમ્પ યોજાયો ટંકારામાં વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી કરાઇ: રેલીમાં હજારો લોકો જોડાયા વાંકાનેર એસટી ડેપો ખાતે વૃક્ષારોપણ અને સફાઈ ઝુંબેશનો કાર્યક્રમ યોજાયો
Breaking news
Morbi Today

વાંકાનેર એસટી ડેપો ખાતે વૃક્ષારોપણ અને સફાઈ ઝુંબેશનો કાર્યક્રમ યોજાયો


SHARE







વાંકાનેર એસટી ડેપો ખાતે વૃક્ષારોપણ અને સફાઈ ઝુંબેશનો કાર્યક્રમ યોજાયો

સાપ્તાહિક સ્વછતા કાર્યક્રમ અંતર્ગત ગુજરાત સરકારના અભિગમ મુજબ રાજ્ય સરકાર કક્ષાએથી સ્વછતાને વધુ વેગ આપવાના હેતુથી સ્વછતા ઝુંબેશનો શુભારંભ કરવામાં આવેલ છે ત્યારે વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણીના માર્ગદર્શન હેઠળ વાંકાનેર નગરપાલિકા પ્રમુખ રમેશભાઈ વોરા, મોરબી જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ ચેતનગીરી ગોસ્વામી, વાંકાનેર માર્કેટિંગ યાર્ડ ડિરેક્ટર અશ્વિનભાઈ મેઘાણી, પાલિકા ચેરમેન જીગ્નેશભાઈ નાગરેચા, ચેરમેન બ્રિજરાજસિંહ ઝાલા, મનુભાઈ સારેસા સહિતનાઓની હાજરીમાં વાંકાનેર એસટી ડેપોના ડેપો મેનેજર અનિલભાઈ પઢારિયા તેમજ વાંકાનેર ડેપોના ટી.આઇ. રહીમભાઈ પરમાર અને એ.ટી.આઈ અનિલભાઈ ગઢીયા સહિતના સ્ટાફ દ્વારા વાંકાનેર ડેપો ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું તેમજ સફાઈ કામદારો સાથે પુરી ટીમ દ્વારા સફાઇની કામગીરી કરાવી સ્વચ્છતા કાર્યક્રમની શરૂઆતમાં સફાઈ કરાવવામાં આવેલ હતી






Latest News