હળવદના જુના દેવળીયા ગામ પાસે નર્મદાની ધાંગધ્રા બ્રાન્ચ કેનાલના સાયફનમાં બાકોરનું પાડનાર અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધાયો મોરબી નજીક કારખાનામાં એર કમ્પ્રેસરથી શરીરમાં હવા ભરી દેતા યુવાન સારવારમાં મોરબીમાં તાજિયાના તહેવાર પહેલા પોલીસનું ફૂટ પેટ્રોલીંગ યોજાયું વાંકાનેરના કણકોટ ગામે જાહેરમાંથી દારૂની 224 બોટલ સાથે એક શખ્સ પકડાયો ખાનગી વીજ કંપની પાસેથી વળતરનો મામલો, મોરબીના જેતપર ગામે ઉપવાસી છાવણી ખાતે મહિલાઓ દ્વારા આનંદનો ગરબો યોજી અનોખો વિરોધ વ્યક્ત કરાયો મોરબીની જુદીજુદી શાળાઓમાં ડીડીઓ-મેયરની હાજરીમાં અને ટંકરાના જીવાપર ગામે જિલ્લા પંચાયત પ્રમુખની હાજરીમાં શાળા પ્રવેશોત્સવ ઉજવાયો ટંકારા આઇટીઆઇ ખાતે ૩૦ જૂને યોજાશે ઔદ્યોગિક ભરતી મેળો શાળા પ્રવેશોત્સવમાં કરી જાહેરાત: વાંકાનેરના ભેરડા ગામની શાળામાં પેવાર બ્લોક માટે 3 લાખની ગ્રાન્ટ આપતા ધારાસભ્ય જીતુભાઈ સોમાણી
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામા ભારતીય કિસાન સંઘની બેઠક મળી


SHARE











મોરબી જીલ્લામા ભારતીય કિસાન સંઘની બેઠક મળી

ભારતીય કિસાન સંઘ ગુજરાત પ્રદેશ  દ્વારા વારવાર  લેખીત અને મૌખીક  મીટર આધારીત સિંચાઇ કરતા ખેડૂતોને ન્યાય આપવા રજૂઆત કરવામાં આવે છે હવે ખેડૂતોની ધીરજ ખૂટી છે અને ખેડૂત પ્રિતિનિધિ તરીકે આગેવાનોની પણ ધીરજ ખૂટી છે અને આગામી દિવસમાં આંદોલન કરવામાં આવે તેવી શ્કાયતા છે ત્યારે તંત્રને ૧૦ દિવસનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે અને જો વીજ તંત્ર દ્વારા નિવારણ નહિ કરવામાં આવે તો ના છૂટકે અહિંસાત્મક આંદોલન કરવામાં આવશે તેવું નક્કી કરવામાં આવ્યું છે જેના ભાગરૂપે મોરબી જીલ્લામા ભારતીય કિસાન સંઘની બેઠક મળેલ  હતી જેમા ૧૫ જૂન ના રોજ તાલુકા મથકે  તબકકાવાર કાર્યક્રમોની શરૂઆત કરીને સમગ્ર ગુજરાતમાં ધરણા કાર્યક્રમ નક્કી કરેલ છે તેવું સંસ્થાના જીલ્લા પ્રમુખ જીલેશભાઈ બી.  કાલરીયા અને બાબુલાલ બી.સિણોજીયાએ જણાવ્યુ છે






Latest News