મોરબી મહાપાલિકાના વોર્ડની રચનામાં મતદારોની સંખ્યા માટે ચૂંટણી પંચની ગાઈડલાઈનનો ઉલાળ્યો !: કોંગ્રેસે કરી આયોગમાં રજૂઆત મોરબીની માધાપરવાડી શાળાની મુલાકાત લઈ વાર્ષિક પાઠનું નિરીક્ષણ કરતાં જિલ્લા શિક્ષણ તાલીમ ભવનના અધિકારીઓ મોરબીમાં સિવિલમાં વર્લ્ડ ટીબી દિવસની ઉજવણી કરાઇ હળવદમાં જૂના ઝઘડાનો ખાર રાખીને માર મારીને આધેડને હત્યા: હવે સામસામે ફરિયાદ વાંકાનેરના સરધારકા નજીક ટ્રક ચાલકે ડબલ સવારી એક્ટિવાને હડફેટે લેતા અકસ્માત: ઇજાગ્રસ્ત બે યુવાન સારવારમાં માળીયા (મી) નજીક બંધ પડેલા ટ્રકની પાછળના ટ્રક અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં એક ડ્રાઈવરનું મોત મોરબી-ટંકારામાં વિદેશી દારૂની પાંચ રેડ: 12 બોટલ દારૂ-બિયરના 6 ટીન કબ્જે વાંકાનેરમાં જુગારની રેડ પડતાં નાસભાગ મચી: 5 શખ્સો 73,200 ની રોકડ સાથે પકડાયા, બે ફરાર
Breaking news
Morbi Today

મોરબી બી.આર.સી. ભવન ખાતે બીઆરસી કો-ઓર્ડીનેટરની વિદાય અને સ્વાગતનો કાર્યક્રમ યોજાયો


SHARE











મોરબી બી.આર.સી. ભવન ખાતે બીઆરસી કો-ઓર્ડીનેટરની વિદાય અને સ્વાગતનો કાર્યક્રમ યોજાયો

મોરબી બી.આર.સી ભવન ખાતે ચિરાગભાઈ આદ્રોજાની બીઆરસી કો-ઓર્ડીનેટર તરીકેની ટર્મ પૂર્ણ થઈ છે જેથી કરીને તેઓનો વિદાય કાર્યક્રમ યોજાયો હતો સાથે મોરબીના નવનિયુક્ત બીઆરસી કો-ઓર્ડીનેટર  ઉમેશ પ્રભુલાલ બોપલીયાની  નિમણૂક કરવામાં આવેલ છે તેનો સ્વાગત સમારોહ યોજાયો હતો ત્યારે બી.આર.સી. કોઓર્ડીનેટર ચિરાગભાઈ આદ્રોજાના વિદાય કાર્યક્રમમાં તાલુકા પ્રમુખ અશોકભાઈ દેસાઈ અને મદદનીશ જિલ્લા કોઓર્ડીનેટર પ્રવીણભાઈ ભોરણીયા અને તમામ બી.આર.સી ભવન મોરબી સ્ટાફ અને તમામ સી.આર.સી કો-ઓર્ડીનેટર આવ્યા હતા અને ચિરાગભાઈને સાલ અને મોમેન્ટો આપી વિદાય આપવામાં આવી હતી અને  નવનિયુકત  ઉમેશભાઈનું પુષ્પગુચ્છ આપી સ્વાગત કરાયું હતું. કાર્યક્રમનું સમગ્ર સંચાલન સીઆરસી કો-ઓર્ડીનેટર બાબુલાલ દેલવાડીયા અને સી.આર.સી ટીમે કર્યું હતું






Latest News