મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મીતાણા ચોકડી નજીક સ્કૂલ બસમાં આગ: 30 જેટલા બાળકોનો ચમત્કારી બચાવ:એસપી દ્વારા ચાર પોલીસ કર્મચારીઓને ઇનામ અને સન્માન પત્ર પણ જાહેરાત કચ્છ જીલ્લામાં નવા સીએનજી પંપ કાર્યરત કરવા સાંસદ વિનોદભાઈ ચાવડાએ કરી ગેસ કંપનીઓમાં રજૂઆત મોરબીની રવાપર ચોકડી પાસે યુવાન ઉપર માથાના ભાગે છરી વડે હુમલો, સારવારમાં હળવદના વેજનાથ પાર્કમાં ઘરમાં જુગાર રમતા 6 શખ્સ પકડાયા મોરબીમાં અગાઉ કરેલી પોલીસ ફરિયાદનો રોષ રાખીને બે લોકો ઉપર ચાર ઇસમોનો હુમલો, ૨૪ હજારની લૂંટ મોરબીમાંથી દેશી હાથ બનાવટની પિસ્તોલ-2 કાર્ટિસ સાથે એક શખ્સ પકડાયો મોરબીના જાંબુડીયા ગામ પાસે કારખાનામાંથી ચોરી કરેલા વાયર સાથે બે આરોપીની ધરપકડ વાંકાનેર: જડેશ્વરના મેળામાં વિખુટા પડી ગયેલા બાળકનું પોલીસે પરિવાર સાથે મિલન કરાવ્યું
Breaking news
Morbi Today

પર્યાવરણનું જતન: મોરબીના લાલપર-જુના રફાળેશ્વર રોડ ઉપર ૧૧૧૧ વૃક્ષોનુ વાવેતર


SHARE







પર્યાવરણનું જતન: મોરબીના લાલપર-જુના રફાળેશ્વર રોડ ઉપર ૧૧૧૧ વૃક્ષોનુ વાવેતર

આઝાદી કાં અમૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે વન વિભાગ હેઠળ સામાજીક વનીકરણ રેન્જ- મોરબી દ્વારા ઇ-પર્યાવરણ યોજના અંતર્ગત મોરબી તાલુકાના લાલપર ગામે અને જુના રફાળેશ્વર રોડ ઉપર ૧૧૧૧ વૃક્ષોનુ વાવેતર કરવામા આવ્યુ છે અને પર્યાવરણના જતન માટે તેમજ હવાપાણી અને અવાજનું પ્રદૂષણ ભયજનક હદે વધ્યું છે. તેને નાથવા માટે વૃક્ષા રોપણ વધુમાં વધુ કરવા માટે આપીલ પણ કરવામાં આવી છે આ તકે મોરબી જીલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઇ દેથરીયાતાલુકા ભાજપ પ્રમુખ અરવિંદ વાસદડીયાપેપર મીલ એસોસિયનના પ્રમુખ વિપુલ કોરડીયાતાલુકા પંચાયત પુર્વ પ્રમુખ ધનજીભાઇ દંતાલીયાફોરેસ્ટ ઓફિસર શોનલબેન શિલુજેટકોના અધિકારી અમૃતિયાલાલપર ગ્રામ પંચાયત સરપંચ રમેશભાઇ વાસદડીયા ઉપસરપંચ રાજુભાઇ જેતપરીયાહીતેશભાઇ જાનવાઉધોગપતિ પ્રેમજીભાઇ ચાડમીયા વિગેરે હાજર રહ્યા હતા અને આગેવાનોએ વૃક્ષ જતનનો સંકલ્પ કર્યો હતો




Latest News