કચ્છ જીલ્લામાં નવા સીએનજી પંપ કાર્યરત કરવા સાંસદ વિનોદભાઈ ચાવડાએ કરી ગેસ કંપનીઓમાં રજૂઆત મોરબીની રવાપર ચોકડી પાસે યુવાન ઉપર માથાના ભાગે છરી વડે હુમલો, સારવારમાં હળવદના વેજનાથ પાર્કમાં ઘરમાં જુગાર રમતા 6 શખ્સ પકડાયા મોરબીમાં અગાઉ કરેલી પોલીસ ફરિયાદનો રોષ રાખીને બે લોકો ઉપર ચાર ઇસમોનો હુમલો, ૨૪ હજારની લૂંટ મોરબીમાંથી દેશી હાથ બનાવટની પિસ્તોલ-2 કાર્ટિસ સાથે એક શખ્સ પકડાયો મોરબીના જાંબુડીયા ગામ પાસે કારખાનામાંથી ચોરી કરેલા વાયર સાથે બે આરોપીની ધરપકડ વાંકાનેર: જડેશ્વરના મેળામાં વિખુટા પડી ગયેલા બાળકનું પોલીસે પરિવાર સાથે મિલન કરાવ્યું મોરબીમાં નાની કેનાલ રોડ અને રવાપર ગામે જુદીજુદી જગ્યાએ જુગારની 2 રેડમાં 9 મહિલા સહિત કુલ 19 લોકો ઝડપાયા
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા તલાટીમંત્રી મહામંડળમાં પ્રમુખ પદે ભાવેશભાઇ કાસુન્દ્રાની બીન હરીફ વરણી


SHARE







મોરબી જિલ્લા તલાટીમંત્રી મહામંડળમાં પ્રમુખ પદે ભાવેશભાઇ કાસુન્દ્રાની બીન હરીફ વરણી

તાજેતરમાં મોરબી જિલ્લા તલાટી કમ મંત્રી મહામંડળની સાધારણ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં વર્તમાન પ્રમુખ ભરતભાઇ બોરસાણીયાએ નાતંદુરસ્ત તબિયતના લીધે રાજીનામું આપ્યું હતુ.જેથી મોરબી જિલ્લા તલાટી કમ મંત્રી મહામંડળ ટીમની નવી રચના કરવામાં આવી હતી.જેમાં પ્રમુખ તરીકે ભાવેશભાઇ કાસુન્દ્રાની અને મહામંત્રી તરીકે રવિભાઈ હુંબલની સર્વાનુમતે બીન હરિફ વરણી કરવામાં આવી હતી.આ તકે નવનિયુક્ત પ્રમુખ અને મંત્રીને મોરબી જીલ્લા તલાટી કમ મંત્રી મહામંડળ ટીમના સભ્યોએ આવકારીને શુભેચ્છાઓ પાઠવી હતી




Latest News