મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબી : ટાઈલ્સ ટ્રેડીંગનો ધંધો બરોબર ન ચાલતા દવા પીધી-સારવારમાં મોરબીમાં દારૂની જુદી-જુદી પાંચ રેડ : 36 બોટલ શરાબ પકડતી પોલીસ વાંકાનેરમાં વધુ એક બાયપાસ બનતા જીનપરા જકાતનાકે વાહનોનું ભારણ ઘટશે, કોરોના પહેલાની બંધ કરાયેલ લોકલ ટ્રેન ફરી શરૂ કરવા રજૂઆત: પત્રકાર પરિષદમાં સાંસદ કેસરીદેવસિંહ ઝાલાએ આપી માહિતી મોરબીમાં છેલ્લા 15 વર્ષથી શિક્ષણ સેવા ક્ષેત્રે અનોખું યોગદાન : મદની સરકાર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા 120 થી વધુ વિદ્યાર્થીઓને શિક્ષણ કીટનું વિતરણ મોરબી: અપહરણ-પોકસોના કેસમાં ગુજરાત હાઇકોર્ટે આરોપીનો જામીન ઉપર છુટકારો કર્યો ચેક રીર્ટનના કેસમાં બે વર્ષની સાદી કેદની સજા અને ૪,૧૫,૦૦૦ નો દંડ તથા વ્યાજ સહિત ચુકવવાનો હુકમ કરતી મોરબી કોર્ટ
Breaking news
Morbi Today

હળવદમાં દોઢ વર્ષનો દીકરાની કનડગતથી કંટાળીને ઝેરી દવા પી લેનાર પરિણીતાનું મોત


SHARE











હળવદમાં દોઢ વર્ષનો દીકરાની કનડગતથી કંટાળીને ઝેરી દવા પી લેનાર પરિણીતાનું મોત

હળવદના શંકરપરા વિસ્તારની અંદર રહેતી પરણીતાનો દોઢ વર્ષનો દીકરો અવારનવાર રડતો હતો અને ઘર કામકાજમાં કનડગત કરતો હતો જેથી મહિલાએ કંટાળી જઈને પોતાની જાતે ઝેરી દવા પી લીધી હતી જેથી તેને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી અને સારવાર દરમ્યાન પરિણીતાનું મોત નીપજયું છે જેથી કરીને હળવદ તાલુકા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે

બનાવવાની જાણવા મળતી માહિતી મુજબ હળવદના શંકરપરા વિસ્તારની અંદર રહેતા અશ્વિનભાઈ ઘનશ્યામભાઈ કંઝારીયાના પત્ની મનીષાબેન (ઉંમર ૨૫)એ તેનો દોઢ વર્ષનો દીકરો મીત અવારનવાર રડતો હતો અને ઘર કામકાજમાં કનડગત કરતો હોવાથી કંટાળી જઈને પોતાના ઘરે ઝેરી દવા પી લીધી હતી જેથી મહિલાને સારવાર માટે હળવદની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી અને આ બનાવની હળવદ તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવી નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને હાલમાં પરિણીતાનું સારવાર દરમ્યાન મોત નીપજયું છે જેથી કરીને પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી કરેલ છે






Latest News