મોરબી મહાપાલિકાની ટીમે દ્વારા સલામત રીતે ગણેશજીની નાની-મોટી 450 થી વધુ મૂર્તિઓનું કરાયું વિસર્જન: હજુ પણ મૂર્તિઓની આવક ચાલુ મોરબીના ખેવાળીયાની શાળામાં ૧૨ ઓરડા સહિતની સુવિધા રાજકોટની લાઈફ સંસ્થા ઊભી કરી આપશે મોરબીની યુ.એન.મહેતા આર્ટસ કોલેજમાં ગુજરાતી કવિ સંમેલન યોજાયું ટંકારા-પડધરીના ૬૦થી વધુ ખેડૂતોએ ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાની આગેવાનીમાં વિધાનસભાની લીધી મુલાકાત મોરબીમાં આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાર્મસી દ્વારા વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ નિમિત્તે નિઃશુલ્ક આરોગ્ય તપાસણી કેમ્પ યોજાયો મોરબીમાં સ્વચ્છતા હી સેવા-૨૦૨૬ અંતર્ગત સરકારી કચેરીઓમાં સ્વચ્છતા અભિયાન યોજાશે યુવા કલાકારો માટે ઉત્કૃષ્ટ તક: મોરબી જિલ્લામાં યુવા ઉત્સવ ૨૦૨૬-૨૭ અંતર્ગત જુદીજુદી સ્પર્ધાઓ યોજાશે સરકારી સેવાઓનો સીધો લાભ: મોરબી તાલુકાના જુદાજુદા ગામોમાં સેવા સેતુ ૨.૧ બીજા તબક્કાનો કાર્યક્રમ યોજાશે
Breaking news
Morbi Today

મોરબીના શ્રી સ્વામિનારાયણ ગુરુકુલના બાળકોના હસ્તે અનાથાશ્રમ અને વૃદ્ધાશ્રમમાં કીટ વિતરણ


SHARE







મોરબીના શ્રી સ્વામિનારાયણ ગુરુકુલના બાળકોના હસ્તે અનાથાશ્રમ અને વૃદ્ધાશ્રમમાં કીટ વિતરણ

શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ-મોરબીના બાળકોને અનાથાશ્રમ અને વૃદ્ધાશ્રમની મુલાકાતે લઈ જવામાં આવ્યા હતા.જ્યાં પૂ.નીલકંઠદાસજી સ્વામી, પૂ. નિર્ગુણજીવનદાસજી સ્વામી, શિક્ષકો અને બાળકો દ્વારા નાસ્તા તથા જીવનજરૂરી ચીજવસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું હતુ.આ સાથે વૃદ્ધો તથા અનાથ બાળકો સાથે વાર્તાલાપ કરવામાં આવ્યો હતો. શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ દ્વારા દર વર્ષે બાળકોન અનાથાશ્રમ અને વૃદ્ધાશ્રમની મુલાકાતે લઈ જવામાં આવે છે અને બાળકોને વિવિધ સેવાકીય પ્રવૃત્તિમાં જોડીને પ્રેરિત કરવામાં આવે છે અને બાળકોમાં સેવાની અને પરોપકારની ભાવના જાગે તે હેતુસર નાસ્તો તેમજ જરૂરી ચીજવસ્તુઓ બાળકોના હાથે અર્પણ કરવામાં આવે છે.બાળકો પોતાની પોકેટમનીમાંથી પૈસાની બચત કરીનમ જરૂરિયાતમંદ લોકોને મદદ કરે છે.શિક્ષણની સાથે સંસ્કાર આપતી આ શાળા દ્વારા વારંવાર આવી સેવાકીય અને પ્રેરણાદાયી પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે.




Latest News