મોરબી : ટાઈલ્સ ટ્રેડીંગનો ધંધો બરોબર ન ચાલતા દવા પીધી-સારવારમાં મોરબીમાં દારૂની જુદી-જુદી પાંચ રેડ : 36 બોટલ શરાબ પકડતી પોલીસ વાંકાનેરમાં વધુ એક બાયપાસ બનતા જીનપરા જકાતનાકે વાહનોનું ભારણ ઘટશે, કોરોના પહેલાની બંધ કરાયેલ લોકલ ટ્રેન ફરી શરૂ કરવા રજૂઆત: પત્રકાર પરિષદમાં સાંસદ કેસરીદેવસિંહ ઝાલાએ આપી માહિતી મોરબીમાં છેલ્લા 15 વર્ષથી શિક્ષણ સેવા ક્ષેત્રે અનોખું યોગદાન : મદની સરકાર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા 120 થી વધુ વિદ્યાર્થીઓને શિક્ષણ કીટનું વિતરણ મોરબી: અપહરણ-પોકસોના કેસમાં ગુજરાત હાઇકોર્ટે આરોપીનો જામીન ઉપર છુટકારો કર્યો ચેક રીર્ટનના કેસમાં બે વર્ષની સાદી કેદની સજા અને ૪,૧૫,૦૦૦ નો દંડ તથા વ્યાજ સહિત ચુકવવાનો હુકમ કરતી મોરબી કોર્ટ મોરબીના જેતપર ગામે આજે ઉપવાસી છાવણી ખાતે રક્તદાન કેમ્પ યોજાશે: ખેડૂતો વીજ કંપની સામે આક્રોશ સાથે રક્તદાન કરવા ઉમટી પડ્યા મોરબીના જેતપર ગામે છેલ્લા છ દિવસથી આમરણાંત ઉપવાસ કરી રહેલ નેહુલ અમૃતિયાની તબિયત લથડી: ખેડૂતો હજુ પણ તેની માંગ ઉપર મક્કમ
Breaking news
Morbi Today

મોરબીમાં સાર્થક વિદ્યામંદિરનું ધો. ૧૨ સાયન્સનું ઉજ્ળું પરિણામ


SHARE











મોરબીમાં સાર્થક વિદ્યામંદિરનું ધો. ૧૨ સાયન્સનું ઉજ્ળું પરિણામ

મોરબીમાં કેસર બાગ પાસે આવેલ સાર્થક વિદ્યામંદિરનું ધો. ૧૨ સાયન્સનું પરિણામ આવ્યું છે તેમાં શાળાના કુલ ૧૮ વિદ્યાર્થીમાંથી ૧૫ વિદ્યાર્થીઓ ઉત્તમ ગુણ સાથે પાસ થયા છે અને શાળાનું પરિણામ ૮૩.૩૩ ટકા આવ્યું  છે તેવું શાળાના સંચાલક કિશોરભાઇ શુકલે જણાવ્યુ છે

ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો.૧૨ સાયન્સનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે જેમાં ૮૫.૩૬ ટકા સાથે મોરબી જિલ્લો રાજ્યમાં બીજા ક્રમે આવ્યો છે અને મોરબીમાં આવેલ સાર્થક વિદ્યામંદિરના વિદ્યાર્થી પણ ખૂબ જ સારું પરિણામ લઈને આવ્યા છે ત્યારે ભટ્ટ હેમાંગીની રીતેશભાઈએ બી-૧ ગ્રેડ મેળવ્યો છે તેમજ ગુપ્તા અજય પપ્પુભાઈ, રોહડીયા દેવાંગ હનુદાનભાઈ, ખરવડ ઉત્સવ કેતનભાઈ અને કોઠારિયા મેહુલ મુકેશભાઈએ બી-૨ ગ્રેડ મેળવીને પરિવારનું તેમજ શાળાનું નામ રોશન કર્યું છે






Latest News