ખાનગી કંપનીના વિજપોલ અને વાયરના વળતર બાબતે સમગ્ર ગુજરાતના ખેડૂતોને ફાયદો થાય તેવો સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવશે: મંત્રી કાંતિભાઈ અમૃતિયા ખેડૂતોની માંગ પૂરી કરો, હવે ખેડૂતો પૂરા થવાની તૈયારીમાં છે: મોરબીના જેતપર ગામે યોજાયેલ ડાયરાના મંચ ઉપરથી હકાભા ગઢવીની સરકારને વિનંતી મોરબીના બંધુનગર નજીક ચક્કર આવતા નાલામાં પડી ગયેલ યુવાનનું મોત મોરબીના ખાખરાળા ગામ પાસે ટ્રક ટ્રેલરની સાથે ટ્રક અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં પગ કપાઈ જવાથી યુવાનનું મોત અપમૃત્યુના 3 બનાવ: ટિંબડી નજીક યુવાને ફાંસો ખાઈને કર્યો આપઘાત, શોભેશ્વર રોડે શોર્ટ લગતા યુવાનનું મોત, ટંકારાને મિતાણા નજીક કૂવામાં પડી જવાથી યુવાનનું મોત મોરબીમાં સગા ભત્રીજા ઉપર ફાયરિંગ કરીને ઢીમ ઢાળી દેનારા કાકા સહિત 4 આરોપીની ગણતરીની કલાકોમાં ધરપકડ મોરબીમાં એ ડિવિઝન સામે આવેલ કબીર ટેકરી પાસે મફતીયપરામાં ઘરમાંથી દારૂની 335 બોટલો ઝડપાઇ: બે આરોપીની શોધખોળ મોરબીના ચકચારી સ્પામાં હનીટ્રેપ કેસમાં મુખ્ય મહિલા સહિત બે ની ધરપકડ, પોલીસ તરીકે વાત કરી ધમકી આપનારની શોધખોળ શરૂ
Breaking news
Morbi Today

ટંકારા તાલુકામાં ધોળા દિવસે  ચોરી કરનાર આરોપીના જામીન મંજુર


SHARE











ટંકારા તાલુકામાં ધોળા દિવસે  ચોરી કરનાર આરોપીના જામીન મંજુર

ટંકારામાં ધોળા દિવસે  ચોરીનો બનાવ બનેલ હતો જે ગુનામાં પકડાયેલ આરોપીના જામીન માટે અરજી કરવામાં આવી હતી જેમાં ટંકારાના યુવા એડવોકેટ કેતન બી.ચૌહાણ અને દેવન આર. ચૌહાણએ દલીલ કરી હતી જેને ધ્યાને રાખીને સેશન્સ કોર્ટ દ્વારા આરોપીના શરતી જામીન મંજૂર કરવામાં આવેલ છે. 

ટંકારા  તાલુકા વિસ્તારમાં ધોળા દિવસે ચોરી હતી જે ગુનામાં પોલીસે આરોપી સોહીલ સતાર દલ ની અટકાયત કરી હતી અને આ કેસની વિગત એવી હતી કેઆરોપીએ ફરિયાદીના ઘરને નિશાન બનાવીને મકાનમાં તાળું તોડીને સોના અને ચાંદીના ઘરેણાં સહિતની અન્ય વસ્તુઓની ચોરી કરી હતીજેમાં રોકડ રૂપિયા ,૫૬,૫૮૦ તેમજ કુલ ૨૬,૦૪,૧૦૫ ના મુદામાલની ચોરી કરવામાં આવી હતી અને આરોપી ઉપર એવો આરોપ છે કે ચોરી કર્યા પછીઆરોપીએ ચોરાયેલી મિલકતને કબ્રસ્તાનમાં અને મોટરસાઇકલના સ્ટોરેજ કમ્પાર્ટમેન્ટમાં છુપાવી દીધી હતી. અને તપાસ દરમિયાનઆરોપીના કબજામાંથી સમગ્ર ચોરાયેલી મિલકત જપ્ત કરવામાં આવેલ છે જે ગુનામાં આરોપીને પકડીને જેલ હવાલે કરવામાં આવેલ હતો. અને આરોપીએ રેગ્યુલર જામીન મુક્ત થવા માટે સેસન્સ કોર્ટમાં કેતન બી.ચૌહાણદેવન આર.ચૌહાણ મારફતે અરજી કરી હતી અને સેસન્સ કોર્ટ દ્વારા આરોપીના વકીલોની દલીલોને માન્ય રાખીને  આરોપીને શરતોને  આધીન રૂપિયા ૫૦,૦૦૦ ના જામીન પર મુક્ત કરવાનો હુકમ કર્યો છે આ કેસમાં આરોપી તરફે કેતન બી.ચૌહાણદેવજી આર. ચૌહાણ ,જયશ્રીબેન સિણોજીયાવિશાલ ડી. યાજ્ઞિક રોકાયેલ હતા.






Latest News