મોરબી : ટાઈલ્સ ટ્રેડીંગનો ધંધો બરોબર ન ચાલતા દવા પીધી-સારવારમાં મોરબીમાં દારૂની જુદી-જુદી પાંચ રેડ : 36 બોટલ શરાબ પકડતી પોલીસ વાંકાનેરમાં વધુ એક બાયપાસ બનતા જીનપરા જકાતનાકે વાહનોનું ભારણ ઘટશે, કોરોના પહેલાની બંધ કરાયેલ લોકલ ટ્રેન ફરી શરૂ કરવા રજૂઆત: પત્રકાર પરિષદમાં સાંસદ કેસરીદેવસિંહ ઝાલાએ આપી માહિતી મોરબીમાં છેલ્લા 15 વર્ષથી શિક્ષણ સેવા ક્ષેત્રે અનોખું યોગદાન : મદની સરકાર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા 120 થી વધુ વિદ્યાર્થીઓને શિક્ષણ કીટનું વિતરણ મોરબી: અપહરણ-પોકસોના કેસમાં ગુજરાત હાઇકોર્ટે આરોપીનો જામીન ઉપર છુટકારો કર્યો ચેક રીર્ટનના કેસમાં બે વર્ષની સાદી કેદની સજા અને ૪,૧૫,૦૦૦ નો દંડ તથા વ્યાજ સહિત ચુકવવાનો હુકમ કરતી મોરબી કોર્ટ મોરબીના જેતપર ગામે આજે ઉપવાસી છાવણી ખાતે રક્તદાન કેમ્પ યોજાશે: ખેડૂતો વીજ કંપની સામે આક્રોશ સાથે રક્તદાન કરવા ઉમટી પડ્યા મોરબીના જેતપર ગામે છેલ્લા છ દિવસથી આમરણાંત ઉપવાસ કરી રહેલ નેહુલ અમૃતિયાની તબિયત લથડી: ખેડૂતો હજુ પણ તેની માંગ ઉપર મક્કમ
Breaking news
Morbi Today

મોરબી મહાપાલિકામાં સમાવેશ થયેલાં મહેન્દ્રનગર ગામને પાયાની સુવિધાઓ આપવામાં આમ આદમી પાર્ટીની માંગ


SHARE











મોરબી મહાપાલિકામાં સમાવેશ થયેલાં મહેન્દ્રનગર ગામને પાયાની સુવિધાઓ આપવામાં આમ આદમી પાર્ટીની માંગ

મોરબી મહાનગરપાલિકા દરજો આપવામાં આવેલ છે જો કે, મહાપાલિકામાં આવતા મહેન્દ્રનગર વિસ્તાર પાયાની સુવિધાથી વંચિત રહે છે જેથી આમ આદમી પાર્ટીના જિલ્લા મહામંત્રી પંકજભાઈ આદ્રોજા દ્વારા તંત્રને ઉગ્ર રજૂઆત કરવામાં આવેલ છે.

મોરબી મહાનગરપાલિકાના ઝોન -૨ માં આવેલ મહેન્દ્રનગર ગામમાં  ખૂબ મોટી સોસાયટી જેવી કે પ્રભુકૃપા, ક્રાંતિજ્યોત,સોમનાથ પાર્ક,હરિગુણ, રોયલ પાર્ક અને મહેન્દ્રગર ગામતળમા આશરે ૧૫૦૦૦ થી ૨૦૦૦૦ હજાર લોકો રહે છે. તો અને આ ગામનો મહાપાલિકામાં તા ૧/૧/૨૦૨૫ થી સમાવેશ કરવા આવેલ છે. હવે મોરબી મહાપાલિકા ૧ જાન્યુઆરી ૨૦૨૫ થી દરેક મકાન, શોપિંગ, પ્લોટ, કાર જેવી  અસંખ્યા પ્રોપર્ટી પર વેરો વસુલ કર છે. તો આજ દિવસ સુધી  કોઈપણ જાતની પાયાની સુવિધા આપવામાં આવી રહી નથી. જેમાં ખાસ કરીને પાણી આવતું નથી, હાલ કોઈ રોડ રસ્તા સફાઈ કરવામાં આવતા નથી, સોસાયટીમાં કોઈ મહાપાલિકાનું વાહન, ગાડી,કે ટ્રેકટર  કચરો લેવા માટે આવતા નથી, સર્કિટ હાઉસ થી મહેન્દ્રનગર ચોકડી સુધીમાં સ્ટ્રીટ લાઈટ નથી, મહેન્દ્રનગર ચોકડી થી માળિયા ફાટક સુધીમાં ખૂબ ટ્રાફિક વાળો વિસ્તાર છે તો આ રોડ પર cctv કેમેરા મૂકવામાં આવે તે સહિતની માંગ કરી છે.






Latest News