માળીયા (મી)ના અંજીયાસર પાસેથી પાવર ગ્રીડ કંપનીના 13.50 લાખના વાયરની ચોરીન ગુનામાં બે આરોપી ઝડપાયા: 17.50 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખાખરાળા નજીક પગપાળા જતા બે વૃદ્ધોને કાર ચાલકે હડફેટ લેતા ઇજાગ્રસ્તો સારવારમાં મોરબીમાં કારખાને જવાનું કહીને નીકળેલ યુવાન ૧૦ દિવસથી ગુમ મોરબીના વઘાસીયા ટોલનાકા પાસે બાઈક ચાલકને અજાણ્યા કાર ચાલકે હડફેટ લેતા માથામાં ઇજા મોરબી : વાંકાનેરના દિધલીયા ગામે ભત્રીજા સાથે ઝઘડો કરતાં ઈસમને સમજાવવા જતાં છરી વડે હુમલો મોરબી જીલ્લામાં પેટ્રોલ-ડીઝલના જથ્થા બાબતે સોશિયલ મીડિયામાં ફેલાતી અફવાઓથી દૂર રહેવા કલેકટરની લોકોને અપીલ માળીયા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની બેઠક ઉપર કોંગ્રેસમાંથી ચૂંટણી લડવા માટે 52 આગેવાનોએ સેન્સ આપી મોરબી શહેર-જીલ્લામાં વાહન ચાલકોએ પેટ્રોલ-ડીઝલ માટે લાઈનો લગાવી, પેટ્રોલ-ડીઝલની કોઈ અછત નથી-વિનોદભાઇ ડાભી
Breaking news
Morbi Today

મોરબીમાં દર્દીને લોહીની જરૂર ઊભી થતાં શિક્ષકે કર્યું રક્તદાન


SHARE











મોરબીમાં દર્દીને લોહીની જરૂર ઊભી થતાં શિક્ષકે કર્યું રક્તદાન

મોરબીના જુના નાગડાવાસના વતની પ્રાથમિક શાળાના શિક્ષક ડાંગર હરદેવ દેવદાનભાઈએ આજે પોતાના જન્મદિવસ નિમિત્તે યુવા શક્તિ ફાઉન્ડેશન (૨૪ કલાક બ્લડ હેલ્પ) ના માધ્યમથી દર્દીને તાત્કાલિક લોહીની જરૂરિયાત ઉભી થતા સિવિલ હોસ્પિટલ બ્લડબેન્ક ખાતે પોતાના જીવનમાં ૧૯ મી વખત રક્તદાન કર્યું હતું. તેમણે આ પોતાનું રક્તદાન તેમના સ્વર્ગસ્થ પિતરાઈ ભાઈ રમેશ (હકાભાઈ) ડાંગર કે જેઓનો પણ આજે જન્મદિવસ હોઈ તેમની યાદમાં શ્રધ્ધાંજલી રૂપે અર્પણ કર્યું હતું




Latest News