મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

મોરબી: પતિને અન્ય સ્ત્રી સાથે મિત્રતા હોય પત્નીને ત્રાસ આપતો હોવાની નોંધાઈ ફરિયાદ


SHARE







મોરબી: પતિને અન્ય સ્ત્રી સાથે મિત્રતા હોય પત્નીને ત્રાસ આપતો હોવાની નોંધાઈ ફરિયાદ

મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલ પાવન પાર્કમાં રહેતી મહિલાએ તેના પતિ, સાસુ, નણંદ અને માસીજીની સામે હાલમાં મોરબી મહિલા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે તેના પતિને અન્ય સ્ત્રી સાથે મિત્રતા હોય તેને દુઃખ ત્રાસ આપતા હોય અને ચારેય આરોપીઓ મળીને તેને શારીરિક માનસિક ત્રાસ આપે છે જેથી કરીને મહિલા દ્વારા નોંધવામાં આવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મૂળ અમદાવાદના નરોડા વિસ્તારમાં આવેલ પરિમલ એક્ઝોટિકા નવયુગ સ્કૂલ પાસે રહેતા અને હાલમાં મોરબીના સામાકાંઠા વિસ્તારમાં પાવન પાર્ક શેરી નં-૧ માં રહેતા અંકિતાબા યશરાજસિંહ ઝાલાએ તેના પતિ યશરાજસિંહ ઝાલા, સાસુ ઇલાબા પરાક્રમસિંહ ઝાલા, નણંદ વૃંદાબા પરાક્રમસિંહ ઝાલા અને માસીજી સાસુ ઉમાબા પ્રવીણસિંહ રાઓલ સામે મોરબી મહિલા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે, તેને ઘરકામની નાની મોટી બાબતોમાં મેણાટોણાં મારીને શારીરિક માનસિક ત્રાસ આપવામાં આવતો હતો તેમજ ફરિયાદીના પતિને અન્ય સ્ત્રી સાથે મિત્રતા હોય તેને દુઃખ ત્રાસ આપવામાં આવતો હતો આમ ચારેય વ્યક્તિઓની સામે શારીરિક માનસિક ત્રાસ આપતા હોવા અંગેની પરણીતા દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે






Latest News