મોરબી શહેરમાં ભવિષ્યમાં ટ્રાફિક સમસ્યા કે વરસાદી પાણી ભરાવાનો પ્રશ્ન ઉભો ન થાય તે રીતે નવી ડી.પી. બનાવવા મહાપાલિકાના ચેરમેન રિશીપ કૈલાએ કરી કલેકટરને રજૂઆત મોરબીના યુવા આગેવાને જન્મદિવસ નિમિતે બાળકોને શૈક્ષિણક કીટનું વિતરણ કર્યું મોરબી ટાઈમ્સનો પત્રકાર વિશાલ સેજપાલ પાસા હેઠળ જેલ હવાલે મોરબીમાં કામ કરવાની ના પાડતા હોય યુવતી ઘર છોડીને ચાલી ગઈ હોવાનું ખુલ્યું મોરબીના કલેક્ટરે નગર નિયોજકની કચેરીની આકસ્મિક મુલાકાત લીધી મોરબી જિલ્લામાં રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની સફળ ઉજવણી મોરબી જિલ્લાના યુવાનો અને નોકરીદાતાઓ માટે આશીર્વાદરૂપ બનતું અનુબંધમ પોર્ટલ મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી ! 
Breaking news
Morbi Today

માળીયા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની બેઠક ઉપર કોંગ્રેસમાંથી ચૂંટણી લડવા માટે 52 આગેવાનોએ સેન્સ આપી


SHARE







માળીયા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની બેઠક ઉપર કોંગ્રેસમાંથી ચૂંટણી લડવા માટે 52 આગેવાનોએ સેન્સ આપી

આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણી અનુલક્ષીને માળીયા તાલુકા પંચાયત ચૂંટણી માટે માળીયા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા સેન્સ પ્રક્રિયા યોજાયેલ હતી તેમાં ચુંટણી લડવા ઇચ્છુક ઉમેદવારો તેમના કાર્યકરો અને આગેવાનો સાથે હાજર રહ્યા હતા અને સેન્સ આપી હતી અને માળીયા તાલુકા પંચાયતમાં ઉમેદવારી માટે 40 અને જીલ્લા પંચાયતની માળીયા તાલુકાની બેઠક માટે ચુંટણી લડવા માટે 12 ઉમેદવારોએ પોતાની સેન્સ આપી હતી. આ તકે મોરબી જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ કિશોરભાઇ ચિખલિયા, માળીયા તાલુકા કોંગ્રેસ સમિતિ પ્રમુખ સંદીપ કાલરીયા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા






Latest News