મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રભારી તરીકે પંકજ રાણસરિયાની વરણી


SHARE











મોરબી જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રભારી તરીકે પંકજ રાણસરિયાની વરણી

આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ દ્વારા મોરબી જિલ્લાના પ્રભારી તરીખે યુવાનો નેતા અને ગત વિધાનસભાની ચુંટણીમાં મોરબી માળીયા બેઠક ઉપરથી આપના ઉમેદવાર તરીકે ચૂંટણી લડેલા યુવા ઉદ્યોગપતિ પંકજ રાણસરીયાને જવાબદારી સોંપવામા આવી છે જેથી કરીને પાર્ટીના કાર્યકર્તામા ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે

તાજેતરમાં સરકાર દ્વારા મોરબી નગર પાલિકાને સુપરસીડ જાહેર કરવામા આવી છે ત્યારે આવનારા સમયમા મોરબીના લોકોની સુખાકારી માટે દરેક પ્રશ્નોને ધ્યાનમા રાખી આવનાર નગરપાલિકાની ચુંટણીમા દરેક વોર્ડમા આમ આદમી પાર્ટી દ્વારા શિક્ષિત અને નિષ્ઠાવાન ઉમેદવાર ઊભા રાખવામા આવશે તેમજ ચૂંટણી જીતીને લોકોના વર્ષો જૂના પડતર પ્રશ્નોનો તાત્કાલિક નિકાલ કરવામા આવશે એવી પંકજ રાણસરિયાએ ખાતરી આપી છે 






Latest News