અપમૃત્યુના ત્રણ બનાવ: ટંકારા તાલુકામાં જુદી જુદી બે જગ્યાએ ઝેરી દવા પી લેતા મહિલા અને આધેડનું મોત, વાંકાનેરના ભીમગુડા ગામે ઇલેક્ટ્રીક શોટ લાગતા યુવાનનું મોત મોરબીમાં જાહેરમાં જુગાર રમતા 7 શખ્સો 11,500 ની રોકડ સાથે ઝડપાયા મોરબીની સબજેલમાં રહેલા કેદી પાસેથી એક એન્ડ્રોઇડ મોબાઈલ અને સીમકાર્ડ મળી આવ્યુ !? સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો ! મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ કોલેજિસ ખાતે નવયુગ કા રાજા  ગણેશોત્વનું ભવ્ય આયોજન કરાયું મોરબીના જોધપર નદી-ટીંબડી ગામે પ્રાથમિક શાળામાં ૨૧ સપ્ટેમ્બરે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાશે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત મોરબીમાં શિક્ષણમાં પુનઃસ્થાપિત થયેલા બાળકોનું સન્માન કરીને અપાઈ શૈક્ષણિક કીટ
Breaking news
Morbi Today

મોરબી જીલ્લા ઠાકોર સેનાની રામનવમી શોભાયાત્રા સંદર્ભે મિટિંગ મળી


SHARE





મોરબી જીલ્લા ઠાકોર સેનાની રામનવમી શોભાયાત્રા સંદર્ભે મિટિંગ મળી

ગુજરાત ક્ષત્રીય ઠાકોર સેના મોરબી જીલ્લાની ટીમની મીટીંગ વેલનાથ મંદિર માળિયા ફાટક ખાતે મળી હતી જેમાં આગામી ૩૦ માર્ચના રોજ રામનવમીની ભવ્ય શોભાયાત્રાનું આયોજન સમસ્ત હિંદુ સમાજ દ્વારા કરવામાં આવ્યું છે જે શોભાયાત્રામાં જોડાવવા સંદર્ભે ચર્ચા કરવામાં આવી હતી આ મિટીંગમાં સનાતન હિન્દુ ધર્મ વધુ મજબુત થાય તે માટે માર્ગદર્શન આપવામા આવ્યું હતું તેમજ રામનવમી નિમિતે ભગવાન શ્રીરામની ભવ્ય શોભાયાત્રામાં જોડાવવા મોરબી જીલ્લા ઠાકોર સેનાને સનાતન હિંદુ સમાજના આગેવાનોએ આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું આ મીટીંગમાં ઠાકોર સેનાના કાર્યકરો અને આગેવાનો હાજર રહ્યા હતા અને શોભાયાત્રામાં મોટી સંખ્યામાં જોડાવવા આહ્વાન કર્યું હતું




Latest News