મોરબી મહાપાલિકાની ટીમે દ્વારા સલામત રીતે ગણેશજીની નાની-મોટી 450 થી વધુ મૂર્તિઓનું કરાયું વિસર્જન: હજુ પણ મૂર્તિઓની આવક ચાલુ મોરબીના ખેવાળીયાની શાળામાં ૧૨ ઓરડા સહિતની સુવિધા રાજકોટની લાઈફ સંસ્થા ઊભી કરી આપશે મોરબીની યુ.એન.મહેતા આર્ટસ કોલેજમાં ગુજરાતી કવિ સંમેલન યોજાયું ટંકારા-પડધરીના ૬૦થી વધુ ખેડૂતોએ ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાની આગેવાનીમાં વિધાનસભાની લીધી મુલાકાત મોરબીમાં આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાર્મસી દ્વારા વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ નિમિત્તે નિઃશુલ્ક આરોગ્ય તપાસણી કેમ્પ યોજાયો મોરબીમાં સ્વચ્છતા હી સેવા-૨૦૨૬ અંતર્ગત સરકારી કચેરીઓમાં સ્વચ્છતા અભિયાન યોજાશે યુવા કલાકારો માટે ઉત્કૃષ્ટ તક: મોરબી જિલ્લામાં યુવા ઉત્સવ ૨૦૨૬-૨૭ અંતર્ગત જુદીજુદી સ્પર્ધાઓ યોજાશે સરકારી સેવાઓનો સીધો લાભ: મોરબી તાલુકાના જુદાજુદા ગામોમાં સેવા સેતુ ૨.૧ બીજા તબક્કાનો કાર્યક્રમ યોજાશે
Breaking news
Morbi Today

મોરબીમાં ઈશુદાન ગઢવીની હાજરીમાં કાલે યોજાશે તિરંગા યાત્રા: બગથળા અને ચરાડવામાં જન સંપર્ક


SHARE







આમ આદમી પાર્ટી દ્વારા હાલમાં જુદા જુદા જિલ્લા અને તાલુકા ની અંદર જન સંપર્ક કરવામાં આવી રહ્યા છે ત્યારે જો વાત કરીએ મોરબી જિલ્લાની તો મોરબી જિલ્લામાં આવતીકાલે ઈશુદાન ગઢવી આવી રહ્યા છે અને ત્યારે તે જુદા જુદા વિસ્તારોની અંદર આવેલ મંદિરો ખાતે દેવ દર્શન કરવા માટે જશે તેની સાથોસાથ તિરંગા યાત્રામાં પણ તે હાજરી આપશે અને મોરબીના બગથળા તથા હળવદના ચરાડવા ગામે તેની હાજરીમાં જન સંવાદનો કાર્યક્રમ યોજાશે

આમ આદમી પાર્ટીના લોકલાડીલા નેતા ઇસુદાન ગઢવી કાલે મોરબી જિલ્લાની મુલાકાતે આવી રહ્યા છે ત્યારે સવારે ૯ વાગ્યે જલારામબાપાના મંદિર ખાતે દર્શન (અયોધ્યા પુરી મેઈન રોડ, મોરબી), સવારે ૯:૩૦ રોહિદાસ પરા, વિસી ફાટક, મોરબી ખાતે ડોર ટુ ડોર, સવારે ૧૦:૩૦ રામજી મંદિર દર્શન-દરબાર ગઢ મોરબી, સવારે ૧૦:૪૫ ત્રિરંગા યાત્રા દરબાર ગઢ થી જુના બસ સ્ટેન્ડ, સાંજે ૫ વાગ્યે બગથળામાં જનસંવાદ અને સાંજે ૬ વાગ્યે ચરાડવામાં જનસંવાદ યોજાશે




Latest News