મોરબીની કે.જી.એલ. કંપનીમાં કામ કરતી વખતે પડી જતા મોત મોરબીમાં બાઈક-બસ અથડાયા બાદ મારામારી માળીયા (મી) નાના દહીસરા ગામ પાસે ડેલામાં આવેલ ઓરડીમાંથી દારૂની 117 બોટલ ઝડપાઈ: બે આરોપીઓની શોધખોળ મોરબી જીલ્લામાં ગાડી સળગી જતાં વાહનના માલિકને 12 લાખનો વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ મોરબી રાજકોટ હાઇવે રોડના કામમાં બેદરકારી રાખનારા અધિકારીઓ-કોન્ટ્રાક્ટર સામે પગલા લેવા મહેશભાઇ લિખિયાની માંગ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરીને ગર્ભ રાખી દેનારા આરોપીને પોકસો કોર્ટે 20 વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો મોરબી જીલ્લામાં ૩૧.૭ કરોડના ખર્ચે બનેલા બે રમતગમત સંકુલનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વર્ચ્યુઅલ હાજરી અને મંત્રી કાંતિભાઈની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદના શિરોઈ ગામે દાડમ ફાર્મ અને અમરદીપ ટિસ્યુકલ્ચર લેબની કલેકટરે મુલાકાત લીધી
Breaking news
Morbi Today

હળવદ તાલુકાના ટીકર ગામ પાસે નદીના પટમાંથી કોહવાઈ ગયેલી હાલતમાં પુરુષની લાશ મળી


SHARE







હળવદ તાલુકાના ટીકર ગામે નદીના પટમાંથી કોહવાઈ ગયેલી હાલતમાં પુરુષની લાશ મળી આવી છે જેથી કરીને આ અંગેની હળવદ તાલુકા પોલીસની જાણ કરવામાં આવી હતી જેથી કરીને પોલીસ આવ્યો હતો અને મૃતકના મૃતદેહને પીએમ માટે હળવદની હોસ્પિટલે ખસેડીને મૃતક વ્યક્તિની ઓળખ મેળવવા માટેની તજવીજ શરૂ કરવામાં આવી છે

જાણવા મળતી માહિતી પ્રમાણે હળવદ તાલુકાના ટીકર ગામે આવેલ નદીના પટમાં અજાણ્યા પુરુષની ખોવાઈ ગયેલી હાલતમાં લાશ પડી હોવાની જાણ ગ્રામજનો દ્વારા હળવદ તાલુકા પોલીસને કરવામાં આવી હતી જેથી કરીને પોલીસ કાફલો ઘટના સળે પહોંચ્યો હતો અને મૃતક વ્યક્તિના મૃતદેહને પીએમ માટે હળવદની સરકારી હોસ્પિટલ ખાતે આવ્યો હતો અને પોલીસે હાલમાં મૃતક વ્યક્તિની ઓળખ મેળવવા માટે તેને તજવીજ શરૂ કરેલ છે






Latest News