મોરબીની કે.જી.એલ. કંપનીમાં કામ કરતી વખતે પડી જતા મોત મોરબીમાં બાઈક-બસ અથડાયા બાદ મારામારી માળીયા (મી) નાના દહીસરા ગામ પાસે ડેલામાં આવેલ ઓરડીમાંથી દારૂની 117 બોટલ ઝડપાઈ: બે આરોપીઓની શોધખોળ મોરબી જીલ્લામાં ગાડી સળગી જતાં વાહનના માલિકને 12 લાખનો વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ મોરબી રાજકોટ હાઇવે રોડના કામમાં બેદરકારી રાખનારા અધિકારીઓ-કોન્ટ્રાક્ટર સામે પગલા લેવા મહેશભાઇ લિખિયાની માંગ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરીને ગર્ભ રાખી દેનારા આરોપીને પોકસો કોર્ટે 20 વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો મોરબી જીલ્લામાં ૩૧.૭ કરોડના ખર્ચે બનેલા બે રમતગમત સંકુલનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વર્ચ્યુઅલ હાજરી અને મંત્રી કાંતિભાઈની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદના શિરોઈ ગામે દાડમ ફાર્મ અને અમરદીપ ટિસ્યુકલ્ચર લેબની કલેકટરે મુલાકાત લીધી
Breaking news
Morbi Today

મોરબી માળિયા વિધાનસભા બેઠકના આમ આદમી પાર્ટીના ઉમેદવાર પંકજ રાણસરીયા


SHARE







ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે થઈને આમ આદમી પાર્ટી દ્વારા તેના ઉમેદવારોના લિસ્ટ એક પછી એક જાહેર કરવામાં આવી રહી છે દરમિયાન આજે જાહેર કરવામાં આવેલ લિસ્ટમાં મોરબી જિલ્લામાં આવતી મોરબી માળિયા વિધાનસભા બેઠક માટે યુવા ઉદ્યોગપતિ પંકજભાઈ રાણસરિયાનું નામ આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યું છે

મોરબી જિલ્લામાં વિધાનસભાની ત્રણ બેઠકો આવે છે જેમાં વાંકાનેર કુવાડવા, ટંકારા પડધરી અને મોરબી માળિયા બેઠકનો સમાવેશ થાય છે અગાઉ આમ આદમી પાર્ટી દ્વારા વાંકાનેરમાં બેઠકના આમ આદમી પાર્ટીના ઉમેદવાર જાહેર કર્યા હતા ત્યારબાદ આજે જે લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે તેમાં મોરબી માળિયા વિધાનસભા બેઠકના ઉમેદવાર તરીકે મોરબીના યુવા ઉદ્યોગપતિ અને આમ આદમી પાર્ટીના નેતા પંકજભાઈ રાણસરિયાનું નામ જાહેર કરવામાં આવ્યું છે જેથી કરીને આગામી વિધાનસભાની ચૂંટણીમાં મોરબી માળિયા વિધાનસભા બેઠક ઉપર ત્રિપાંખીઓ જંગ જોવા મળશે






Latest News