મોરબી શહેરમાં ભવિષ્યમાં ટ્રાફિક સમસ્યા કે વરસાદી પાણી ભરાવાનો પ્રશ્ન ઉભો ન થાય તે રીતે નવી ડી.પી. બનાવવા મહાપાલિકાના ચેરમેન રિશીપ કૈલાએ કરી કલેકટરને રજૂઆત મોરબીના યુવા આગેવાને જન્મદિવસ નિમિતે બાળકોને શૈક્ષિણક કીટનું વિતરણ કર્યું મોરબી ટાઈમ્સનો પત્રકાર વિશાલ સેજપાલ પાસા હેઠળ જેલ હવાલે મોરબીમાં કામ કરવાની ના પાડતા હોય યુવતી ઘર છોડીને ચાલી ગઈ હોવાનું ખુલ્યું મોરબીના કલેક્ટરે નગર નિયોજકની કચેરીની આકસ્મિક મુલાકાત લીધી મોરબી જિલ્લામાં રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની સફળ ઉજવણી મોરબી જિલ્લાના યુવાનો અને નોકરીદાતાઓ માટે આશીર્વાદરૂપ બનતું અનુબંધમ પોર્ટલ મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી ! 
Breaking news
Morbi Today

મોરબીમાં પિતાની પુણ્યતિથિએ દીકરીએ કર્યું રક્તદાન કેમ્પનું આયોજન


SHARE







મોરબીમાં પિતાની પુણ્યતિથિએ દીકરીએ કર્યું રક્તદાન કેમ્પનું આયોજન

મોરબીમાં સ્વ.નરભેરામભાઈ મોહનભાઈ ઉઘરેજાની ત્રીજી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે તેમના દીકરી હેતલબેન પટેલ (પ્રમુખ અનસ્ટોપેબલ ગ્રુપ-મોરબી) દ્વારા મોરબી સંસ્કાર બ્લડ સેન્ટરના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન સંસ્કાર ઇમેજિંગ સેન્ટર ખાતે કરવામાં આવ્યું હતું અને આ તકે 70 રક્તદાતાઓ દ્વારા રક્તદાન કરવામાં આવ્યું હતું આ કેમ્પને સફળ બનાવ માટે હેતલબેન પટેલ અને  અનસ્ટોપેબલ ગ્રુપના તમામ બહેનો અને ભાઈઓએ સહકાર આપ્યો હતો. એક દીકરી સાસરે રહીને પોતાના પિતાની પુણ્યતિથિ નિમિત્તે દર વર્ષે રક્તદાન કેમ્પનું આયોજન કરી સમાજની દીકરીઓને પ્રેરણારૂપ બની રહી છે. આ તકે સંસ્કાર બ્લડ સેન્ટરના પ્રેરક સદગુરુ પ્રેમસ્વામી અને સંચાલક રમેશભાઈ માકાસણાએ આયોજકો, રક્તદાતાઓ, હેતલબેન પટેલનો આભાર વ્યક્ત કરીને સ્વર્ગસ્થને શ્રદ્ધાંજલિ આપી હતી.






Latest News