મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

હળવદના સૂર્યનગર ગામે પરંપરાગત ડ્રેસ સ્પર્ધા સાથે નવરાત્રીની ઉજવણી


SHARE











હળવદના સૂર્યનગર ગામે પરંપરાગત ડ્રેસ સ્પર્ધા સાથે નવરાત્રીની ઉજવણી

હળવદ તાલુકાના સૂર્યનગર ગામે હનુમાનજીનું નવું મંદિર બંધાવવા હેતુથી બજરંગ યુવા ગ્રુપ દ્વારા નવરાત્રી મહોત્સવ યોજવામાં આવેલ છે જે અંતર્ગત ત્રીજા નોરતે ગામની ૫ વર્ષથી ૨૦ વર્ષની બાળા-યુવતીઓને બેસ્ટ ટ્રેડિશનલ ડ્રેસ અને બેસ્ટ સ્ટેપ માટેની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં બેસ્ટ પાંચ ખૈલયાઓ પસંદ કરવામાં આવ્યા હતા.જેમાં ધારા નરેન્દ્રભાઈ સોનગ્રા, ઋત્વિક્ષા નરેન્દ્રભાઈ રંગાડીયા, ક્રિશા ભાવેશભાઈ રંગાડીયા, દીક્ષિતા કિશોરભાઈ પરમાર તથા હરિતા હસમુખભાઈ લકુમને દાતાઓના હસ્તે પ્રોત્સાહક ઇનામો આપવામાં આવ્યા હતા.ત્રીજા નોરતે આખુ ગામ ગરબે રમવા જોડાયું હતું






Latest News