મોરબીમાં આજે રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાઇ મોરબીમાંથી બુટલેગરને પકડીને પાસા હેઠળ જેલ હવાલે કરાયો મોરબી સાર્થક વિદ્યામંદીરમાં રવિવારે થશે સંસ્કૃત કક્ષનું ઉદ્દઘાટન મોરબીની રવિરાજ ચોકડી પાસેથી કતલખાને લઈ જવાતા 15 ઘેટાં ભરેલ ઇકો ગાડી સાથે બે પકડાયા, બેની શોધખોળ મોરબીના રંગપર અને પાનેલી ગામ પાસે જુદાજુદા કારખાના બનેલા બે બનાવમાં બે યુવાનના મોત મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપીના પ્રિન્સિપાલ ડૉ. રાહુલ છતલાણીએ મેળવી આંતરરાષ્ટ્રીય સિધ્ધી મોરબીની મહાત્મા ગાંધી ઉત્તર બુનિયાદી વિદ્યાલયના પૂર્વ વિદ્યાર્થીઓનું સ્નેહ મિલન યોજાયું ટંકારાના જોધપર ઝાલા ગામે શોર્ટ લાગતા વૃદ્ધ અને ટીકર ગામે શોર્ટ લાગતા યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં દાઉદી વોરા સમાજની મહિલાઓ માટે નિદાન કેમ્પ યોજાયો


SHARE







મોરબીમાં દાઉદી વોરા સમાજની મહિલાઓ માટે નિદાન કેમ્પ યોજાયો

મોરબીમાં દાઉદી વોરા સમાજની મહિલાઓ માટે નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું તેનો ૨૦૦થી વધુ  મહિલાઓએ ભાગ લીધો હતો અને આ કેમ્પમાં એફબીસી, સીબીસી, થાઈરોઈડ, કિડનીનો રિપોર્ટ, ઇસીજી, ત્રણ મહિનાનો  ડાયાબિટીસનો એવરેજ રિપોર્ટ, યુરીનનો રિપોર્ટ, બીએમઆઈ, લિપિડ પ્રોફાઈલ, બીએમડી બોનમેરો ડેન્સિટી, બીપી ઇસીજી સહિતના રિપોર્ટ પરથી દાઉદી વોરા સમાજની બહેનના દર્દનું નિદાન કેમ્પમાં કરવામાં આવ્યું હતું આ તકે ડો. ધર્મેશ ભાલોડીયા, ડો. પુનિત પટેલ અને ડો. સાગર હાંસલિયાએ સેવા આપી હતી






Latest News