મોરબી : ટાઈલ્સ ટ્રેડીંગનો ધંધો બરોબર ન ચાલતા દવા પીધી-સારવારમાં મોરબીમાં દારૂની જુદી-જુદી પાંચ રેડ : 36 બોટલ શરાબ પકડતી પોલીસ વાંકાનેરમાં વધુ એક બાયપાસ બનતા જીનપરા જકાતનાકે વાહનોનું ભારણ ઘટશે, કોરોના પહેલાની બંધ કરાયેલ લોકલ ટ્રેન ફરી શરૂ કરવા રજૂઆત: પત્રકાર પરિષદમાં સાંસદ કેસરીદેવસિંહ ઝાલાએ આપી માહિતી મોરબીમાં છેલ્લા 15 વર્ષથી શિક્ષણ સેવા ક્ષેત્રે અનોખું યોગદાન : મદની સરકાર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા 120 થી વધુ વિદ્યાર્થીઓને શિક્ષણ કીટનું વિતરણ મોરબી: અપહરણ-પોકસોના કેસમાં ગુજરાત હાઇકોર્ટે આરોપીનો જામીન ઉપર છુટકારો કર્યો ચેક રીર્ટનના કેસમાં બે વર્ષની સાદી કેદની સજા અને ૪,૧૫,૦૦૦ નો દંડ તથા વ્યાજ સહિત ચુકવવાનો હુકમ કરતી મોરબી કોર્ટ મોરબીના જેતપર ગામે આજે ઉપવાસી છાવણી ખાતે રક્તદાન કેમ્પ યોજાશે: ખેડૂતો વીજ કંપની સામે આક્રોશ સાથે રક્તદાન કરવા ઉમટી પડ્યા મોરબીના જેતપર ગામે છેલ્લા છ દિવસથી આમરણાંત ઉપવાસ કરી રહેલ નેહુલ અમૃતિયાની તબિયત લથડી: ખેડૂતો હજુ પણ તેની માંગ ઉપર મક્કમ
Breaking news
Morbi Today

ટંકારાના હડમતીયા ગામે આવેલ પાલણપીરનો યાત્રાધામ વિકાસ બોર્ડમાં સમાવેશ કરવા મંત્રીને રજૂઆત


SHARE











ટંકારાના હડમતીયા ગામે આવેલ પાલણપીરનો યાત્રાધામ વિકાસ બોર્ડમાં સમાવેશ કરવા મંત્રીને રજૂઆત

ટંકારા તાલુકાના હડમતીયા ગામ પાસે પાલણપીરની પ્રખ્યાત ધાર્મિક જગ્યા આવેલ છે આ જગ્યાનો પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડમાં સમાવેશ કરવામાં આવે તેના માટેની માંગ જીલ્લા પંચાયતના સદસ્ય દ્વારા કરવામાં આવી છે અને હાલમાં રાજ્યના પ્રવાસ અને યાત્રાધામ વિકાસ મંત્રીને તેની લેખિતમાં રજૂઆત પણ કરેલ છે

મોરબી જીલ્લા પંચાયત સદસ્ય કમળાબેન અશોકભાઈ ચાવડાએ પ્રવાસ અને યાત્રાધામ વિકાસ મંત્રી અરવિંદભાઇ રૈયાણીને લેખિતમાં રજૂઆત કરી છે જેમાં તેને જણાવ્યુ છે કેહડમતીયા ગામે સમગ્ર ગુજરાતના સમસ્ત અનુ.જાતિની ધાર્મિક આસ્થાનું પ્રતિક એવા શ્રી પાલણપીર દાદાની સમાધિના સ્થાને મંદિર આવેલ છે અને ત્યાં મોટી સંખ્યામાં વર્ષ દરમ્યાન દર્શનાર્થીઓ આવે છે તેમ દર ભાદરવા માહિનામાં વદ નોમદસમ અને અગિયારસનો ત્રણ દિવસીય મેળો યોજાઇ છે જેથી લોકો માટે આ શ્રદ્ધા અને આસ્થાનું કેન્દ્ર છે જેથી આ ધાર્મિક જગ્યાનો વિકાસ કરવો જરૂરી છે જેથી કરીને પાલણપીર જગ્યાને પવિત્ર યાત્રાધામમાં સમાવેશ કરીને સરકારની ગ્રાન્ટ આપીને ધાર્મિક જગ્યાનો વિકાસ કરવામાં આવે તેવી માંગ કરી છે






Latest News