મોરબીમાં સિધ્ધી વિનાયક કા રાજ, મયુરનગરી કા રાજા સહિત કુલ 471 ગણેશજીની મૂર્તિઓનું કરાયું સલામત રીતે વિસર્જન વંદે માતરમના 150 વર્ષ નિમિત્તે મોરબીના ઘૂંટુ ગામે ખાતે ઐતિહાસિક સમૂહગાનનો કાર્યક્રમ યોજાયો વાંકાનેરના સરતનપર રોડે કારખાનામાં રિપેરિંગ કામ દરમ્યાન ટ્રક પાછળના ભાગે રડતા યુવાનનું કચડાઈ જવાથી મોત ટંકારાના કલ્યાણપર ગામ પાસે ઓવરટેક કરવા જતા સમયે સામેથી આવતા ટ્રક સાથે ડબલ સવારી બાઈક અથડાતા ઇજા પામેલા બે સગા ભાઈ પૈકી એકનું મોત મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસે બાઇક સ્લીપ થતાં માથામાં ગંભીર ઈજા પામેલ યુવાનનું  સારવારમાં મોત મોરબીના લક્ષ્મીનગર ગામ પાસે ખેત તલાવડીમાં ડૂબી જવાથી યુવાનનું મોત મોરબી મહાપાલિકાની ટીમે દ્વારા સલામત રીતે ગણેશજીની નાની-મોટી 450 થી વધુ મૂર્તિઓનું કરાયું વિસર્જન: હજુ પણ મૂર્તિઓની આવક ચાલુ મોરબીના ખેવાળીયાની શાળામાં ૧૨ ઓરડા સહિતની સુવિધા રાજકોટની લાઈફ સંસ્થા ઊભી કરી આપશે
Breaking news
Morbi Today

મોરબી તાલુકા સેવાસદનમાં બંધ કરેલ દરવાજા ખોલવા કલેક્ટરને રજૂઆત


SHARE







મોરબી તાલુકા સેવાસદનમાં બંધ કરેલ દરવાજા ખોલવા કલેક્ટરને રજૂઆત

મોરબી તાલુકા સેવાસદનમાં અમુક દરવાજાને સ્થાનિક અધિકારીઓએ દ્વારા બંધ કરવામાં આવેલ છે જેથી કરીને તેને ખોલવા માટે સ્થાનિક લેવલે અધિકારીઓને રજૂઆત કરી હતી તો પણ તે ખોલવામાં આવેલ નથી જેથી કરીને હાલમાં સમાજિક કાર્યકર દ્વારા કલેક્ટરને આ મુદે રજૂઆત કરવામાં આવી છે

મોરબીના સામાજીક કાર્યકર રાજુભાઇ દવે, જગદીશભાઇ જી. બાંભણીયા, અશોક ખરચરીયા, જીજ્ઞેશ પંડયા, મુશા બ્લોચ દ્વારા હાલમાં કલેકટર મારફતે સીએમને રજૂઆત કરવામાં આવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, મોરબી તાલુકા સેવાસદનમાં ગ્રામ્ય વિસ્તારનાં લોકો કામ કાજે આવતા હોય છે ત્યારે દરવાજા બંધ હોવાથી તેને હેરાન થવું પડે છે માટે વૃધ્ધ પેન્શનર, વિઘવા પેન્શનર સહિતના લોકોને ફરી ફરીને કચેરીમાં જવું પડે છે જેથી કરીને આ બંધ દરવાજને ખોલવા માટે અનેક વખત રજૂઆત કરવામા આવી છે પરંતુ તે બંધ દરવાજાને ખોલવામાં આવેલ નથી જેથી આ મુદે સામાજિક કાર્યકરો દ્વારા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે અને બંધ દરવાજાને ખોલવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે અત્રે ઉલેખનીય છે કે, બિલ્ડિંગનાં મુખ્ય દરવાજા સિવાયનાં તમામ દરવાજાને તાળા મારીને બંધ રાખવામાં આવે છે. જેથી કયારે આગ અકસ્માત જેવો બનાવ કે પછી ઝઘડા થાય તો લોકો બિલ્ડિંગની બહાર નીકળી શકે તેમ નથી જેથી કરીને વહેલમાં વહેલી તકે બંધ દરવાજને ખોલવામાં આવે તે અનિવાર્ય છે




Latest News