મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાના તલાટી મંત્રીઓનો સરકારે આવાજ ન સાંભળતા મહાદેવના શરણે !


SHARE











મોરબી જિલ્લાના તલાટી મંત્રીઓનો સરકારે આવાજ ન સાંભળતા મહાદેવના શરણે !

છેલ્લા ઘણા દિવસોથી મોરબીમાં તલાટીઓ દ્વારા પડતર પ્રશ્નો ન ઉકેલવામાં આવતા હડતાલ પાડવામાં આવી છે ત્યારે તલાટીઓ તિરંગા યાત્રા કાઢી વાંકાનેર તાલુકામાં આવતા સ્વયંભૂ જડેશ્વર મહાદેવના દર્શન કર્યા હતા અને પડતર પ્રશ્નો ઉકેલવા માટે સરકારને મહાદેવ સદબુદ્ધિ આપે તેવી પ્રાર્થના કરી હતી અને અત્રે ઉલેખનીય છે કે, તલાટીઓએ આઝાદી કા અમૃત મહોત્સવમાં ભાગ લઈને પોતાના પ્રશ્નોને સરકાર સુધી પહોચડવા માટે હવે મહાદેવનું શરણ લીધું છે અને જડેશ્વર મહાદેવ મંદિર સુધી તિરંગા યાત્રા યોજી હતી અને ત્યાં સરકારને સદબુદ્ધિ આપવા માટેની તલાટીઓ દ્વારા પ્રાર્થના કરવામાં આવી હતી






Latest News