મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મીતાણા ચોકડી નજીક સ્કૂલ બસમાં આગ: 30 જેટલા બાળકોનો ચમત્કારી બચાવ:એસપી દ્વારા ચાર પોલીસ કર્મચારીઓને ઇનામ અને સન્માન પત્ર પણ જાહેરાત કચ્છ જીલ્લામાં નવા સીએનજી પંપ કાર્યરત કરવા સાંસદ વિનોદભાઈ ચાવડાએ કરી ગેસ કંપનીઓમાં રજૂઆત મોરબીની રવાપર ચોકડી પાસે યુવાન ઉપર માથાના ભાગે છરી વડે હુમલો, સારવારમાં હળવદના વેજનાથ પાર્કમાં ઘરમાં જુગાર રમતા 6 શખ્સ પકડાયા મોરબીમાં અગાઉ કરેલી પોલીસ ફરિયાદનો રોષ રાખીને બે લોકો ઉપર ચાર ઇસમોનો હુમલો, ૨૪ હજારની લૂંટ મોરબીમાંથી દેશી હાથ બનાવટની પિસ્તોલ-2 કાર્ટિસ સાથે એક શખ્સ પકડાયો મોરબીના જાંબુડીયા ગામ પાસે કારખાનામાંથી ચોરી કરેલા વાયર સાથે બે આરોપીની ધરપકડ વાંકાનેર: જડેશ્વરના મેળામાં વિખુટા પડી ગયેલા બાળકનું પોલીસે પરિવાર સાથે મિલન કરાવ્યું
Breaking news
Morbi Today

મોરબીમાં સાર્થક વિદ્યામંદિર ખાતે SP ની હાજરીમાં ઇ-એફઆઈઆર માર્ગદર્શનનો કાર્યક્રમ યોજાયો


SHARE







મોરબીમાં સાર્થક વિદ્યામંદિર ખાતે SP ની હાજરીમાં ઇ-એફઆઈઆર માર્ગદર્શનનો કાર્યક્રમ યોજાયો

મોરબી જિલ્લા  પોલીસ અને સાર્થક વિદ્યામંદિરના સંયુક્ત ઉપક્રમે ઇ એફઆઈઆર અંતર્ગત લોક જાગૃતિનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં ધો. ૧૨ ના વિદ્યાર્થીઓ,  તેમના વાલીઓએલ.ઈ. કોલેજના વિદ્યાર્થીઓ તેમજ મોરબીના જાહેર લોકો હાજર રહ્યા હતા અને ત્યારે એસપી રાહુલ ત્રિપાઠી દ્વારા લોકોને માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને આ કાર્યક્રમમાં સંચાલન પીઆઇ પ્રકાશ દેકેવાડીયા દ્વારા કરવામાં આવ્યું હતું અને હાજર રહેલા લોકોને ઇ એફઆઈઆર માટેની સિટીઝન ફર્સ્ટ એલપીકેશનની ઝીણવટ ભરી માહિતી આપી આપવામાં આવી હતી અને આ કાર્યક્રમ માટે શાળાના સંચાલક કિશોરભાઇ શુકલ દ્વારા એસપી રાહુલ ત્રિપાઠી સહિતનાનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો અને કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના સંચાલક અને શિક્ષકોએ જહેમત ઉઠાવી હતી




Latest News