મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મીતાણા ચોકડી નજીક સ્કૂલ બસમાં આગ: 30 જેટલા બાળકોનો ચમત્કારી બચાવ:એસપી દ્વારા ચાર પોલીસ કર્મચારીઓને ઇનામ અને સન્માન પત્ર પણ જાહેરાત કચ્છ જીલ્લામાં નવા સીએનજી પંપ કાર્યરત કરવા સાંસદ વિનોદભાઈ ચાવડાએ કરી ગેસ કંપનીઓમાં રજૂઆત મોરબીની રવાપર ચોકડી પાસે યુવાન ઉપર માથાના ભાગે છરી વડે હુમલો, સારવારમાં હળવદના વેજનાથ પાર્કમાં ઘરમાં જુગાર રમતા 6 શખ્સ પકડાયા મોરબીમાં અગાઉ કરેલી પોલીસ ફરિયાદનો રોષ રાખીને બે લોકો ઉપર ચાર ઇસમોનો હુમલો, ૨૪ હજારની લૂંટ મોરબીમાંથી દેશી હાથ બનાવટની પિસ્તોલ-2 કાર્ટિસ સાથે એક શખ્સ પકડાયો મોરબીના જાંબુડીયા ગામ પાસે કારખાનામાંથી ચોરી કરેલા વાયર સાથે બે આરોપીની ધરપકડ વાંકાનેર: જડેશ્વરના મેળામાં વિખુટા પડી ગયેલા બાળકનું પોલીસે પરિવાર સાથે મિલન કરાવ્યું
Breaking news
Morbi Today

મોરબીમાં સોઓરડી પાસે જન્માષ્ટમી પર્વ નિમિત્તે મટકી ફોડ યોજાશે


SHARE







મોરબીમાં સોઓરડી પાસે જન્માષ્ટમી પર્વ નિમિત્તે મટકી ફોડ યોજાશે

શ્રાવણ મહિનામાં ભગવાન મહાદેવને પ્રિય એવા એક વૃક્ષ કૈલાસપતીની વાત કરીએ. આ વૃક્ષ બહું જૂજ જગ્યાએ જોવા મળે છે. સદભાગ્યે આપણે ત્યાં મોરબીમાં આ વૃક્ષ શહેરમાં નગરપાલિકા ગ્રાઉન્ડ તથા લીલાપર રોડ ઉપર મુળુભાઈ ગજીયાના ઘરે જોવા મળ્યા છે. મોરબીના પર્યાવરણ પ્રેમી જીતુભાઇ ઠક્કર આ બંન્ને સ્થળની જાત મુલાકાત લઈને આ વૃક્ષની વિશેષતા વિશે માહીતી આપતાં કહે છે કે, આમાં ફળ અને ફૂલ બંન્ને અલગ અલગ વિકસે છે. તોપનાં ગોળા જેવા આકારનું ફળ તો વૃક્ષનાં ઘણા વર્ષોનાં ઉછેર પછી જોવા મળે છે પરંતુ ફૂલ દરેક સીઝનમાં થડના ભાગે વેલામાંથી નિયમિત રીતે ખીલે છે.ફૂલની વિશેષતા એ છે કે તેનો આકાર અદલ શિવલિંગ જેવો હોય છે અને ફુલનાં ઉપરનાં ભાગનો હિસ્સો શિવલિંગ ઉપર શેષનાગની જેમ વીંટલાયેલો હોય છે.સુગંધી ફૂલ વહેલી સવારે પલ્લવીત થઈને બપોર સુધીમાં ખરી પડે છે. અત્રે ઉલેખનીય છે કે, મોરબમા આવેલ સોઓરડી વિસ્તારમાં જારીયા પાન પાસે આ વર્ષે ૨૦૨૨ ભવ્ય જન્માષ્ટમી પર્વ નિમિત્તે મટકી ફોડ અને રાસ ગરબાનું જોરદાર આયોજન કરવામાં આવ્યું છે તેવું સર્વ જ્ઞાતિ યુવા ગ્રુપ સોઓરડીના આગેવાને જણાવ્યુ છે
 




Latest News