મોરબીના જેતપર ગામે આજે ઉપવાસી છાવણી ખાતે રક્તદાન કેમ્પ યોજાશે: ખેડૂતો વીજ કંપની સામે આક્રોશ સાથે રક્તદાન કરવા ઉમટી પડ્યા મોરબીના જેતપર ગામે છેલ્લા છ દિવસથી આમરણાંત ઉપવાસ કરી રહેલ નેહુલ અમૃતિયાની તબિયત લથડી: ખેડૂતો હજુ પણ તેની માંગ ઉપર મક્કમ માળીયા (મી)માં હત્યાના બનાવમાં મૃત્યુ પામેલ પિતાની યાદ આવતી હોય સગીરાએ ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબી નજીક હવા ભરતા સમયે ટ્રકનું ટાયર ફાટતા ઈજા પામેલ યુવાનનું મોત મોરબીમાં ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા 4 શખ્સ પકડાયા હળવદના જુના દેવળીયા ગામ પાસે નર્મદાની ધાંગધ્રા બ્રાન્ચ કેનાલના સાયફનમાં બાકોરનું પાડનાર અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધાયો મોરબી નજીક કારખાનામાં એર કમ્પ્રેસરથી શરીરમાં હવા ભરી દેતા યુવાન સારવારમાં મોરબીમાં તાજિયાના તહેવાર પહેલા પોલીસનું ફૂટ પેટ્રોલીંગ યોજાયું
Breaking news
Morbi Today

મોરબીમાં બે વર્ષની બાળકી માટે તાબડતોબ યંગ ઇન્ડિયા ગ્રુપે પાંચ બોટલ રક્ત એકત્રિત કર્યું


SHARE











મોરબીમાં બે વર્ષની બાળકી માટે તાબડતોબ યંગ ઇન્ડિયા ગ્રુપે પાંચ બોટલ રક્ત એકત્રિત કર્યું

મોરબીમાં યંગ ઇન્ડિયા દ્વારા ૫૦૦ જેટલા રક્તદાતાઓનું છેલ્લા ત્રણ વર્ષથી એક ગ્રુપ ચલાવવામાં આવે છે અને લોકોને જરૂરિયાતના સમયમાં તાત્કાલિક લોહી પૂરું પાડવામાં આવે છે ત્યારે કચ્છની એક બે વર્ષની બાળકીને મોરબીની હોસ્પિટલમાં દાખલ કરતા તેમની તબિયત નાજુક હોવાથી વેન્ટિલેટર ઉપર હતી અને તેને તાત્કાલિક ૫ રક્તની જરૂર હતી. જેથી યંગ ઇન્ડિયા ગ્રૂપ દ્વારા પાંચ બોટલ રક્ત એકત્રિત કરી આપવામાં આવ્યું હતું અને આ લોકો સેવાના યજ્ઞમાં લોકોને પણ જોડાવા માટે યંગ ઇન્ડિયા ગ્રૂપના દેવેનભાઈ રબારીએ અપીલ કરેલ છે






Latest News