મોરબી મહાપાલિકાની ટીમે દ્વારા સલામત રીતે ગણેશજીની નાની-મોટી 450 થી વધુ મૂર્તિઓનું કરાયું વિસર્જન: હજુ પણ મૂર્તિઓની આવક ચાલુ મોરબીના ખેવાળીયાની શાળામાં ૧૨ ઓરડા સહિતની સુવિધા રાજકોટની લાઈફ સંસ્થા ઊભી કરી આપશે મોરબીની યુ.એન.મહેતા આર્ટસ કોલેજમાં ગુજરાતી કવિ સંમેલન યોજાયું ટંકારા-પડધરીના ૬૦થી વધુ ખેડૂતોએ ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાની આગેવાનીમાં વિધાનસભાની લીધી મુલાકાત મોરબીમાં આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાર્મસી દ્વારા વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ નિમિત્તે નિઃશુલ્ક આરોગ્ય તપાસણી કેમ્પ યોજાયો મોરબીમાં સ્વચ્છતા હી સેવા-૨૦૨૬ અંતર્ગત સરકારી કચેરીઓમાં સ્વચ્છતા અભિયાન યોજાશે યુવા કલાકારો માટે ઉત્કૃષ્ટ તક: મોરબી જિલ્લામાં યુવા ઉત્સવ ૨૦૨૬-૨૭ અંતર્ગત જુદીજુદી સ્પર્ધાઓ યોજાશે સરકારી સેવાઓનો સીધો લાભ: મોરબી તાલુકાના જુદાજુદા ગામોમાં સેવા સેતુ ૨.૧ બીજા તબક્કાનો કાર્યક્રમ યોજાશે
Breaking news
Morbi Today

મોરબી વિહિપ અને બજરંગ દળ દ્વારા દેશમાં હિંસા ફેલાવતા કટ્ટરવાદીઓ સામે પગલાં લેવાની માંગ


SHARE







મોરબી વિહિપ અને બજરંગ દળ દ્વારા દેશમાં હિંસા ફેલાવતા કટ્ટરવાદીઓ સામે પગલાં લેવાની માંગ

દેશમાં કટ્ટરવાદીઓ અને તેના સંગઠનો દ્વારા હિંસા કરવામાં આવી રહી છે અને નિર્દોષ લોકો ઉપર હુમલા કરવામાં આવી રહ્યા છે ત્યારે મોરબી વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા કલેકટરને આવેદનપત્ર આપીને હિંદુઓના શોભાયાત્રા કે અન્ય ધાર્મિક પ્રસંગો ઉપર હુમલા કરનારા શખ્સોની સામે પગલાં લેવાની માંગ કરેલ છે

મોરબી વિહિપ અને બજરંગ દળ દ્વારા રાષ્ટ્રપતિને સંબોધીને કલેકટરને આવેદનપત્ર આપ્યું છે અને દેશમાં હિન્દૂઓના કાર્યક્રમોમાં કટ્ટરવાદીઓ હુમલા કરીને હિંસા ફેલાવે છે અને ઇરાદે સાથે વિવાદાસ્પદ ટિપ્પણી કરવામાં આવે છે અને પછી કટ્ટરવાદીઓ નિર્દોષને ટાર્ગેટ કરીને હુમલા કરે છે જેથી દેશને નુકશાન પહોંચાડનાર શખ્સોની સામે કડક પગલાં લેવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે




Latest News