મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો


SHARE







મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો

શ્રી ખાખરાળા તાલુકા શાળા માં યોજાયેલ શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે જલ્પાબેન ત્રિવેદી (મહિલા આરોગ્ય અને બાળ વિકાસ અધિકારી, જિલ્લા પંચાયત-મોરબી) તેમજ સીટી મામલતદાર, પ્રશાંતભાઈ ગઢવી, C.R.C.Co. મારવાણીયા દુષ્યંતભાઈ તેમજ પી.ડી. કાંજીયા ઉપસ્થિત રહ્યા હતા.જેમના વરદ હસ્તે આંગણવાડી તેમજ બાલવાટિકાનાં નાના ભૂલકાંઓને શાળા પ્રવેશ અપાવ્યો હતો.તેમજ ખાખરાળા ગામની જ શાળામાં ભણેલા પી.ડી.કાંજીયા દ્વારા બાળકોને સ્કૂલ બેગ,સ્ટેશનરી કીટ, તેજસ્વી વિદ્યાર્થીઓને ઈનામ તેમજ કાર્યક્રમના અંતે દરેક બાળકોને ભરપેટ નાસ્તો આપી જે શાળામાં ભણ્યા તે જ શાળાનું ઋણ ચૂકવવાનો સુવર્ણ અવસર પ્રાપ્ત થયો છે.






Latest News