મોરબીમાં બેંક ખાતુ ખોલાવવા જાવ છું કહીને નિકળેલ યુવાન ગુમ મોરબીમાં કેન્સરની બિમારીથી પીડાતા યુવકનું મોત નિપજયું મોરબી રોટરી ક્લબ દ્વારા જીલ્લા ક્ષય કેન્દ્ર ખાતે ટીબીના દર્દીઓને પોષણ કીટનું વિતરણ કરાયું મોરબી નજીક ડબલ સવારી બાઇકને હડફેટે લઈને બે યુવાનનું મોત નિપજાવનાર અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધાયો મોરબીના વનાળીયા ગામે સીમમાંથી બે ઇલેક્ટ્રીક મોટર-કેબલ વાયરની ચોરી મોરબી નજીક હોટલ પાસે જાહેરમાં જુગાર રમતા 5 શખ્સ પકડાયા મોરબીમાં દુષ્કર્મ, દારૂ કેસમાં ફરાર આરોપીઓ તથા ચોરીના ગુનામાં આરોપી પકડાયા, દારૂમાં સંડોવાયેલ એકને હદપાર કરાયો મોરબીના શનાળા અને બહાદુરગઢ ગામે મારામારી : નવ ઇજાગ્રસ્તો સારવારમાં
Breaking news
Morbi Today

મોરબી શહેર આમ આદમી પાર્ટીના પ્રમુખ-ઉપપ્રમુખની વરણી કરાઇ


SHARE





મોરબી શહેર આમ આદમી પાર્ટીના પ્રમુખ-ઉપપ્રમુખની વરણી કરાઇ

ગુજરાત પ્રદેશ આમ આદમી પાર્ટીના સંગઠન મંત્રી અજિતભાઈ લોખીલ તથા સહ સંગઠન મંત્રી શિવાજીભાઈ ડાંગરના માર્ગદર્શનથી તેમજ મોરબી જિલ્લા પ્રમુખ વસંતભાઈ ગોરીયા તેમજ મોરબી જિલ્લા ઉપપ્રમુખ સંજયભાઈ ભટાસણા તેમજ જિલ્લાની ટીમ દ્વારા મોરબી જિલ્લા કાર્યાલય ખાતે મોરબી શહેર પ્રમુખ તરીકે ગુજરાત રાજ્યના રાજ્યપાલ દ્વારા ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરેલ એવા કર્મનીષ્ઠ આગેવાન મુકેશભાઈ રતિભાઈ હડિયલની વરણી કરવામાં આવી છે અને મોરબી શહેર ઉપપ્રમુખ તરીકે શામજીભાઈ કરમશીભાઈ કડીવારની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી.






Latest News