મોરબીમાં મુસ્કાન વેલ્ફેર સોસાયટીએ વિશ્વ ટીબી દિવસે 5 દર્દીઓને દત્તક લીધા  મોરબીમાં હરે કૃષ્ણ સત્સંગ કેન્દ્ર (ઇસ્કોન) દ્વારા ભગવાન શ્રી રામચંદ્રજીના જન્મ મહામહોત્સવની ઉજવણી કરાઇ મોરબીના વિદ્યુત સ્મશાન ખાતે રામનવમીના દિવસે 32 લાખના ખર્ચે બનેલા રામધૂન સત્સંગ હોલનું લોકાર્પણ કરાયું મોરબી મહાપાલિકાના વોર્ડની રચનામાં મતદારોની સંખ્યા માટે ચૂંટણી પંચની ગાઈડલાઈનનો ઉલાળ્યો !: કોંગ્રેસે કરી આયોગમાં રજૂઆત મોરબીની માધાપરવાડી શાળાની મુલાકાત લઈ વાર્ષિક પાઠનું નિરીક્ષણ કરતાં જિલ્લા શિક્ષણ તાલીમ ભવનના અધિકારીઓ મોરબીમાં સિવિલમાં વર્લ્ડ ટીબી દિવસની ઉજવણી કરાઇ હળવદમાં જૂના ઝઘડાનો ખાર રાખીને માર મારીને આધેડને હત્યા: હવે સામસામે ફરિયાદ વાંકાનેરના સરધારકા નજીક ટ્રક ચાલકે ડબલ સવારી એક્ટિવાને હડફેટે લેતા અકસ્માત: ઇજાગ્રસ્ત બે યુવાન સારવારમાં
Breaking news
Morbi Today

મોરબીના મકનસરમાં ધંધા ખાર રાખીને યુવાન ઉપર કુહાડી વડે હુમલો


SHARE











મોરબીના મકનસરમાં ધંધા ખાર રાખીને યુવાન ઉપર કુહાડી વડે હુમલો

મોરબીના મકનસરમાં ધંધાનો ખારમાં મહેશ પરમાર ઉપર કુહાડી વડે હુમલો કર્યો હતો. અને ટ્રાન્સપોર્ટ પાર્સલના ફેરા બાબતે માથાકૂટ થઈ હતી. જેમાં ઇજા પામેલા યુવાનને રાજકોટ સિવિલમાં સારવાર માટે લઈ જવામાં આવેલ છે.

મોરબીના મકનસર ગામ પાસે આવેલ પ્રેમજીનગરમાં રહેતા મહેશ તળશીભાઈ પરમાર (૩૭) ઉપર ગઈકાલે રાત્રીના સાડા આઠ વાગ્યાના અરસામાં તે પોતે પોતાના ઘરે હતો ત્યારે સામેવાળા અનવરભાઈ, દેવશીભાઈ અને તેની સાથેના અજાણ્યા માણસોએ યુવાનની સાથે ઝઘડો કર્યો હતો અને કુહાડી વડે માર મારતા યુવાનને ઇજા થઈ હતી જેથી તેને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવેલ છે. અને ઇજા પામેલા યુવાનના જણાવ્યા મુજબ તે રીક્ષાથી ટ્રાન્સપોર્ટ પાર્સલના ફેરા કરે છે અને સામે વાળા પણ તે જ કામ કરતા હોય, ધંધા ખારમાં ઝઘડો થયો હતો. આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવેલ છે.






Latest News