મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

મોરબી બગથળા નકલંક ધામ મંદિરે નૂતન વર્ષે અન્નકૂટ દર્શન-મહાપ્રસાદનું આયોજન


SHARE











મોરબી બગથળા નકલંક ધામ મંદિરે નૂતન વર્ષે અન્નકૂટ દર્શન-મહાપ્રસાદનું આયોજન

મોરબીના બગથળા નકલંકધામ મંદિરે દર વર્ષે નૂતન વર્ષના દિવસે અન્નકૂટનું આયોજન કરવામાં આવે છે આવી જ રીતે આ વર્ષે પણ અન્નકૂટનું આયોજન કરવામાં આવ્યું છે, જેનો ધર્મપ્રેમી લોકોને લાભ લેવા માટે આયોજકો દ્વારા અનુરોધ કરાયો છે.

મોરબીના બગથળા ગામે આવેલ નકલંકધામ મંદિરે નૂતન વર્ષના દિવસે લોકો પૂજન અર્ચન માટે આવતા હોય છે. ત્યારે નૂતન વર્ષના દિવસે અન્નકૂટનું આયોજન કરવામાં આવે છે તેવી જ રીતે બગથળાના નંકલંક મંદિરે તા. 22 ને બુધવારે શરૂ થતા નવા વર્ષ નિમિતે અન્નકૂટ દર્શનનું આયોજન કરવામાં આવ્યું છે તેમજ ૯ કલાકે આરતી યોજાશે અને ૯:૩૦ કલાકથી મહાપ્રસાદ શરૂ કરી દેવામાં આવશે તેમજ રાતે સંતવાણીનું આયોજન કરવામાં આવ્યું છે. જેનો બગથળા તેમજ આસપાસના ગામના લોકોને લાભ લેવા માટે નકલંકધામ મંદિરના મહંત દમજી ભગત અને આયોજકોએ અનુરોધ કરેલ છે.






Latest News