મોરબી : ટાઈલ્સ ટ્રેડીંગનો ધંધો બરોબર ન ચાલતા દવા પીધી-સારવારમાં મોરબીમાં દારૂની જુદી-જુદી પાંચ રેડ : 36 બોટલ શરાબ પકડતી પોલીસ વાંકાનેરમાં વધુ એક બાયપાસ બનતા જીનપરા જકાતનાકે વાહનોનું ભારણ ઘટશે, કોરોના પહેલાની બંધ કરાયેલ લોકલ ટ્રેન ફરી શરૂ કરવા રજૂઆત: પત્રકાર પરિષદમાં સાંસદ કેસરીદેવસિંહ ઝાલાએ આપી માહિતી મોરબીમાં છેલ્લા 15 વર્ષથી શિક્ષણ સેવા ક્ષેત્રે અનોખું યોગદાન : મદની સરકાર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા 120 થી વધુ વિદ્યાર્થીઓને શિક્ષણ કીટનું વિતરણ મોરબી: અપહરણ-પોકસોના કેસમાં ગુજરાત હાઇકોર્ટે આરોપીનો જામીન ઉપર છુટકારો કર્યો ચેક રીર્ટનના કેસમાં બે વર્ષની સાદી કેદની સજા અને ૪,૧૫,૦૦૦ નો દંડ તથા વ્યાજ સહિત ચુકવવાનો હુકમ કરતી મોરબી કોર્ટ મોરબીના જેતપર ગામે આજે ઉપવાસી છાવણી ખાતે રક્તદાન કેમ્પ યોજાશે: ખેડૂતો વીજ કંપની સામે આક્રોશ સાથે રક્તદાન કરવા ઉમટી પડ્યા મોરબીના જેતપર ગામે છેલ્લા છ દિવસથી આમરણાંત ઉપવાસ કરી રહેલ નેહુલ અમૃતિયાની તબિયત લથડી: ખેડૂતો હજુ પણ તેની માંગ ઉપર મક્કમ
Breaking news
Morbi Today

મોરબીમાં પરશુરામ જયંતિના દિવસે શોભાયાત્રા સહિતના કાર્યક્રમો રદ્દ: આતંકી હુમલાની ઘટનાને વખોડી કાઢી


SHARE











મોરબીમાં પરશુરામ જયંતિના દિવસે શોભાયાત્રા સહિતના કાર્યક્રમો રદ્દ: આતંકી હુમલાની ઘટનાને વખોડી કાઢી

પહેલગામમાં થયેલ આતંકી હુમલાને લઈને મોરબી પરશુરામ યુવા ગ્રુપ દ્વારા પરશુરામ જન્મોત્સવની શોભાયાત્રા સહિતના તમામ કાર્યક્રમો રદ કરવામાં આવે છે અને હિન્દુઓ ઉપર કરવામાં આવેલ હુમલાની ઘટનાને સખત શબ્દોમાં વખોડી કાઢવામાં આવેલ છે.

મોરબી પરશુરામ યુવા ગ્રુપ દ્વારા રાષ્ટ્રહિત પ્રથમને મહત્વ આપતા હાલના સમયમાં કાશ્મીરના પહેલગામમાં હિન્દુ સમાજ ઉપર થયેલા આતંકવાદી હુમલામાં નિર્મમ રીતે હિન્દુઓની આતંકવાદીઓ દ્વારા હત્યા કરવામાં આવેલ છે જેથી કરીને આગામી તા. 29/4/2025 ને મંગળવારના રોજ શ્રી પરશુરામ જન્મોત્સવની શોભાયાત્રા તેમજ ભોજન પ્રસાદ સહિતના તમામ કાર્યક્રમો પરશુરામ યુવા ગ્રુપ દ્વારા રદ કરવામાં આવે છે અને આ આતંકવાદી હુમલાની ઘટનાને સખત  શબ્દોમાં વખોડી કાઢવામાં આવેલ છે અને તા. 29/4/2025 ના રોજ પરશુરામ ધામ ખાતે દાદાની આરતી કરવામાં આવશે અને મૃતકોના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરવામાં આવશે






Latest News