સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો ! મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ કોલેજિસ ખાતે નવયુગ કા રાજા  ગણેશોત્વનું ભવ્ય આયોજન કરાયું મોરબીના જોધપર નદી-ટીંબડી ગામે પ્રાથમિક શાળામાં ૨૧ સપ્ટેમ્બરે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાશે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત મોરબીમાં શિક્ષણમાં પુનઃસ્થાપિત થયેલા બાળકોનું સન્માન કરીને અપાઈ શૈક્ષણિક કીટ રમત ગમત ક્ષેત્ર કારકિર્દી બનાવવા ખેલાડીઓ માટે પ્રથમ પગથિયું ખેલ મહાકુંભ: અંજુ શર્મા મોરબી કુબેર ટોકીઝ પાસે બાઈક સ્લીપ થતા ઈજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો મોરબી ઘુંટુ ગામે વાડીએ દવા પી જતા આધેડનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં જગદગુરૂ શ્રી મહાપ્રભુજીનો ૫૪૮ મો પ્રાગટય મહોત્સવ ઉજવાશે


SHARE





મોરબીમાં જગદગુરૂ શ્રી મહાપ્રભુજીનો ૫૪૮ મો પ્રાગટય મહોત્સવ ઉજવાશે

આગામી ચૈત્રવદ અગિયારસને તા.૨૪-૪-૨૫ ને ગુરૂવારના રોજ મોરબીની શ્રી મહાપ્રભુજીના બેઠકજી (સામાંકાઠે) મોરબીમાં પુષ્ટી માર્ગના પ્રવર્તક જગદગુરૂ શ્રી વલ્લભાચાર્યજીના પ્રાગટય મહોત્સવ ઉજવવામાં આવશે.

જેમાં પ્રબોધ સમય જાગ્યાના દર્શન સવારે ૭ કલાકે, મંગલાના દર્શન સવારે ૭-૩૦ કલાકે, શ્રીંગારના દર્શન સવારે ૮ કલાકે, રાજભોગના દર્શન બપોરે ૧ કલાકે, નંદમહોત્સવ અને તિલક દર્શન બપોરે ૩ કલાકે થશે.તેમજ અપરસમાં ઝારી ચરણસ્પર્શ સવારે ૭ કલાકથી બપોરના ૧ કલાક સુધીનો રહેશે.પ્રાગટય દર્શન બપોરે ૩ કલાકથી સાંજે ૭ કલાક સુધી થશે.માટે મોરબીની સકલ વૈષ્ણવ સૃષ્ટિ અને સનાતન ધર્મ પ્રેમી ભાઈ-બહેનોને પ્રાગટય મહોત્સવના દર્શનનો લાભ લેવા અનુરોધ કરાયેલ છે.




Latest News