મોરબીના જલારામ ધામ ખાતે ભગવાન રામનું પૂજન, મહાઆરતી અને મહાપ્રસાદનો કાર્યક્રમ યોજાયો મોરબી મહાપાલિકાની 12 બેઠકો ઉપર કોંગ્રેસના સત્તાવાર ઉમેદવારોના નામ જાહેર કરાયા, જો સત્તા ઉપર કોંગ્રેસ આવશે તો કૌભાંડીયાઓ થશે જેલ ભેગા: પુષ્પરાજસિંહ જાડેજા મોરબી જિલ્લામાં LCB, SOG તેમજ જુદાજુદા પોલીસ સ્ટેશનમાંથી કુલ 12 પીએની બદલી, નવા 6 મુકાયા મોરબીમાં મુસ્કાન વેલ્ફેર સોસાયટીએ વિશ્વ ટીબી દિવસે 5 દર્દીઓને દત્તક લીધા  મોરબીમાં હરે કૃષ્ણ સત્સંગ કેન્દ્ર (ઇસ્કોન) દ્વારા ભગવાન શ્રી રામચંદ્રજીના જન્મ મહામહોત્સવની ઉજવણી કરાઇ મોરબીના વિદ્યુત સ્મશાન ખાતે રામનવમીના દિવસે 32 લાખના ખર્ચે બનેલા રામધૂન સત્સંગ હોલનું લોકાર્પણ કરાયું મોરબી મહાપાલિકાના વોર્ડની રચનામાં મતદારોની સંખ્યા માટે ચૂંટણી પંચની ગાઈડલાઈનનો ઉલાળ્યો !: કોંગ્રેસે કરી આયોગમાં રજૂઆત મોરબીની માધાપરવાડી શાળાની મુલાકાત લઈ વાર્ષિક પાઠનું નિરીક્ષણ કરતાં જિલ્લા શિક્ષણ તાલીમ ભવનના અધિકારીઓ
Breaking news
Morbi Today

ગુજરાત કોંગ્રેસનાં પ્રમુખ મોરબીમાં આવાસ યોજનાના અધૂરા કામની મુલાકત લીધી પછી અધિકારી શું કર્યું ?


SHARE











ગુજરાત કોંગ્રેસનાં પ્રમુખ મોરબીમાં આવાસ યોજનાના અધૂરા કામની મુલાકત લીધી પછી અધિકારી શું કર્યું ?

મોરબીના બાયપાસ રોડ ઉપર આવાસ યોજનાના મકાન બનાવવા માટેનું કામ છેલ્લે ઘણા વર્ષોથી કરવામાં આવી રહ્યું છે જો કે, તે કામ પૂરું કરવામાં આવ્યું નથી ત્યારે જુલાઇના છેલ્લા રવિવારે ગુજરાત કોંગ્રેસનાં પ્રમુખ શક્તિસિંહ ગોહિલ મોરબી આવ્યા હતા ત્યારે મોરબીમાં બની રહેલા આવાસની મુલાકત લીધેલ હતી અને ત્યારે આવાસના અધૂરા કામને જોઈને પ્રદેશ કોંગ્રેસનાં પ્રમુખે ભ્રષ્ટાચારનો ગંભરી આક્ષેપ કર્યો હતો. જોકે તે કામ પૂરું કરાવવા માટે પાલિકાએ શું કર્યું તે જાણવા મળે મોરબી જીલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચીખલીયા, મોરબી શહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજા, તાલુકા પ્રમુખ વિજયભાઇ કોટડીયા, યુવા પ્રમુખ સંદિપભાઈ કાલરીયા, જીલ્લા મહામંત્રી ગીરીરાજસિંહ જાડેજા, મોરબી લીગલ સેલનાં પ્રમુખ ભાવીનભાઈ પટેલ સહિતના મોરબી પાલીકાએ આવ્યા હતા અને ત્યાં ચીફઓફીસર પાસેથી કરેલા કામની વિગતો માંગી હતી. અને ત્યારે અધિકારી બે થી ત્રણ દિવસનો સમય માંગ્યો હતો તેવું આગેવાનો પાસેથી જાણવા મળેલ છે આ ઉપરાંત છેલ્લા દિવસોમાં જેટલી પણ રજૂઆતો કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે તેને ધ્યાને લઈને શું કામ કર્યું છે તેની પણ માહિતી માંગી હતી અને પાલિકાના કામની ઉઘરાણી કરી હતી. જો કે, હવે કોંગ્રેસ મોરબીના લોકોના પ્રશ્નોનું નિરાકરણ કરવા માટે સક્રિય બનેલ છે, તેવું કહીએ તો તેમાં જરાપણ અતિશયોક્તિ નથી.






Latest News